અનુષંગ/‘ઇન્દુકુમાર’ – ઇતિવૃત્ત અને ઇતિહાસભૂગોળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''૧''' </poem>}}
{{Block center|<poem>'''૧''' </poem>}}
 
{{Poem2Open}}
‘ઇન્દુકુમાર’ની સઘળી ઘટનાઓ અમૃતપુરમાં બને છે. અમૃતપુરની કવિની કલ્પના એક રમણીય પરિવેશવાળા નગરની છે. નગરની સન્નિધિમાં સાગર છે (જોકે બંદર તરીકે એનો ઉપયોગ હોય, એવું વર્ણન ક્યાંયે આવતું નથી). સાગરકાંઠે ટેકરીઓ છે, ટેકરીઓ પર ઝાડી છે (૨.૧). સાગરતીરે સ્મશાન પણ છે (૨.૭), સાગરતીરની કોઈ ટેકરી પર આંબાવાડિયુંઅને એના ઉપર ચંદનવક્ષનું ઝુંડ છે જે ચન્દનવન તરીકે ઓળખાય છે; એની નીચેના ભાગમાં જોગગુફાઓ છે જે બૌદ્ધયુગની છે (૩.૮). અમૃતપુરની પરવાડે ભગવાનટેકરીને નામે ઓળખાતી ટેકરી પણ છે જેના શિખરે મંદિરઘટા આવેલી છે (૩.૧). કોઈ એક ટેકરીનું શિખર ઉદયશૃંગ તરીકે ઓળખાય છે. (૧.૧) અને કોઈક કાળે ત્યાં જ્વાળામુખી હતો એમ મનાય છે. (૧.૧.૧૪ તથા ૧. ટિપ્પણ. ૧૧૪). આમ, અમૃતપુર પર્વતમાળાથી ઘેરાયેલું નગર છે (૧.ટિ.૧૧૩). ગિરિમંડલની ગોદમાં આનન્દ-સરોવરને નામે ઓળખાતું સરોવર છે (૧.ર તથા ટિ.૧૧૫), એની ઉપર કુંજો છે (૧.૨ તથા ૨.૮), આસપાસમાં વસંતવાડી (૩.૫) અને થોડે દૂર વિલાસકુંજો છે (૩.૫.૮૮). વિલાસકુંજો સાગરની આસપાસમાં હોય એવું પણ જણાય છે (૩.૬.૧૧૨). નગરમાં સુંદરબાગને નામે ઓળખાતો બાગ છે. (૧.૬ તથા ૨.૫). નગરના દ્વારનો ઉલ્લેખ મળે છે (૩.૩) પણ નગરની રચના વિશે કોઈ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી.

નગરનાં બીજાં કેટલાંક સ્થળો અહીં દૃશ્ય રૂપે આવે છે તે છે કાન્તિકુમારીની વાડી (૧.૩), કાન્તિકુમારીની અટારી (૨.૪), પ્રમદાની અગાસી (૨.૬), જયદેવનો આશ્રમ (૧.૪), ખંડેર (૧.૫) અને યશનું સ્નેહમંદિર (૧.૭) કે એનો સૌભાગ્યઆશ્રમ (૨.૨).

આ રીતે, આ નાટક સામાન્ય રીતે ઘર બહારનાં દૃશ્યો – outdoor scenery – ધરાવે છે. આજનાં ડ્રોઇંગરૂમનાં નાટકોથી એ, એ દૃષ્ટિએ એકદમ જુદું તરી આવે છે. બીજી એક એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આવાં દૃશ્યોનો નિર્દેશ કરવામાં જ ન્હાનાલાલે પોતાના કામની પર્યાપ્તિ માની છે. એની ઝીણી વાસ્તવિક વિગતો કે નાની ગૌણ દૃશ્યસામગ્રી પૂરી પાડવાની એમણે ઝાઝી પરવા કરી નથી. અમૃતપુરનો અને એનાં આ બધાં સ્થાનોનો નકશો ન્હાનાલાલના ચિત્તમાં પૂરેપૂરો સ્પષ્ટ અને ચોક્કસ હશે ખરો?

{{Block center|<poem>'''''' </poem>}}
{{Poem2Open}}
‘ઇન્દુકુમાર’માંની ઘટનાઓની કાલમર્યાદા અને કાલક્રમનો પ્રશ્ન જરા ગૂંચવાડા ભરેલો છે. કવિએ આખાયે પહેલા અંકના સમય તરીકે વસંતનો (પૃ. ૨) તથા બીજા અંકના સમય તરીકે ગ્રીષ્મનો (પૃ. ૨) નિર્દેશ કર્યો છે. પણ ત્રીજા અંકના સમયનો આ રીતે સમગ્રપણે નિર્દેશ કર્યો નથી. કોઈકોઈ પ્રવેશોમાં કવિએ ચોક્કસ તિથિઓ નિર્દેશી છે – વસંતપંચમી (૧.૩), વસન્તપૂર્ણિમા (૧.૭ અને ૩.૪), મહાશિવરાત્રિ (૨.૬) અને ચૈત્રી પડવો (૩.૭) તથા ચૈત્રી બીજ (૩.૮). પહેલા અંકમાં પાછળ ટિપ્પણ આપેલાં છે તેમાં કેટલેક ઠેકાણે વધુ ચોક્કસ તિથિઓ નિર્દેશી છે, પણ બીજા-ત્રીજા અંકમાં ટિપ્પણ નથી. તેથી અસ્પષ્ટતાઓ ઊભી રહે છે. નાટકનાં ત્રણે અંકમાંનાં ઋતુ-વર્ણનો જોતાં તો વસન્ત જ સર્વત્ર વિસ્તરેલી દેખાય છે અને એનો મેળ નાટકમાંની ઘટનાઓની કાળગતિ સાથે આપણે મેળવવાનો રહે છે

‘ઇન્દુકુમાર’ના કાલક્રમને એમાંનાં સર્વસંદર્ભોને લક્ષમાં લઈ આપણે બારીકાઈથી તપાસીએ.

Line 22: Line 24:
આ રીતે બીજા અંકનો સમય મહા શુદ પૂનમ પછીનો ફાગણ શુદ બીજ સુધીનો નક્કી થાય. એને ગ્રીષ્મના સમય તરીકે ઓળખાવવો યથાર્થ છે?

અહીં ઇન્દુકુમારના જીવનકાળને લગતો એક પ્રશ્ન ઊઠે છે. બીજા અંકના આઠમા પ્રવેશમાં ઇન્દુકુમાર વિચારે છે –
અહીં ઇન્દુકુમારના જીવનકાળને લગતો એક પ્રશ્ન ઊઠે છે. બીજા અંકના આઠમા પ્રવેશમાં ઇન્દુકુમાર વિચારે છે –
{{Poem2Close}}
{{Block center|<poem>
સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ
સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ
કુંજના સાન્ધ્ય પડછાયા શો
કુંજના સાન્ધ્ય પડછાયા શો
વર્ષ થઈ હૈયે વાગે છે. (૨.૮.૧૨૪)
વર્ષ થઈ હૈયે વાગે છે. (૨.૮.૧૨૪)</poem>}}
{{Poem2Open}}
“સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ” એ શબ્દોનો એવો અર્થ થાય કે ગુપ્તવેશે રહેવાના ઇન્દુકુમાર વ્રતના એક વર્ષમાંથી હવે માત્ર એક માસ બાકી રહ્યો છે. એક રીતે જોઈએ તો આ વાત યથાર્થ લાગે છે કેમ કે ફાગણની અજવાળી બીજના ઇન્દુકુમારના આ ઉદ્‌ગાર છે અને ચૈત્રી પડવાને દિવસે ઇન્દુકુમારની ઓળખ જાહેર થાય છે. પણ બીજી બાજુથી, પ્રશ્ન ઊઠે છે કે ઇન્દુકુમારના વ્રતના અગિયાર માસ ક્યાં અને કેમ વીત્યા? પોષ આખરમાં તો એ અમૃતપુર આવ્યો અને ત્યારે હજુ એના વ્રતનો આરંભ થતો હોય એવા એનો ઉદ્‌ગારો હતા અને પોષ આખરને હજુ એક માસ થયો છે. ન્હાનાલાલની અહીં કંઈ સરતચૂક છે કે પછી વ્રતના દશેક મહિના બીજે ગાળીને એ અમૃતપુર આવ્યો છે એમ માની લેવું? આ બીજી વાત પણ બંધબેસતી નથી એ આપણે આગળ જોઈશું તેથી ન્હાનાલાલના ચિત્તમાં સમયનું ચિત્ર સ્પષ્ટ ન હોય એવો વહેમ જાય છે.

ત્રીજા અંકના પહેલા પ્રવેશમાં શાકે શાલિવાહનની શકવર્તી તિથિ (એટલે ચૈત્રી પડવા)ને ત્રણ અઠવાડિયાં આડાં છે એવો ઉલ્લેખ મળે છે (૩.૧.૬). તેથી આ પ્રવેશનો સમય ફાગણ શુદ આઠમ લગભગ ગણી શકાય. બીજા પ્રવેશમાં વસંતના અજવાળિયાનો અને એકાદશીના ચન્દ્રનો (૩.૨.૨૨) તથા ચોથા પ્રવેશમાં વસંતપૂર્ણિમાની સંધ્યાનો (૩.૪.૫૧) ઉલ્લેખ છે તે બતાવે છે કે બીજા અંકની ઋતુને ગ્રીષ્મ તરીકે ઓળખવામાં ભૂલ હતી; હજુ ત્રીજા અંકમાં પણ વસંત ઋતુ જ છે. ચૈત્રી પડવો હવે પછી આવવાનો છે એ જોતાં આ બન્ને પ્રવેશોની તિથિ અનુક્રમે ફાગણ શુદ ૧૧ અને ફાગણશુદ ૧૫ માનવાની રહે. એ નોંધપાત્ર છે કે ન્હાનાલાલે મહા અને ફાગણ બન્નેની પૂર્ણિમાને વસન્તપૂર્ણિમા કહી છે. વચ્ચેના ત્રીજા પ્રવેશમાં કોઈ સમયનિર્દેશ નથી પણ એ ફાગણ શુદ ૧૧ અને ૧૫ વચ્ચેની કોઈ તિથિ હોઈ શકે.

Line 40: Line 46:
૨.૭ મહા વદ અમાસ ૩.૯ ચૈત્ર શુદ ત્રીજ
૨.૭ મહા વદ અમાસ ૩.૯ ચૈત્ર શુદ ત્રીજ
બે માસની આસપાસના સમયમાં તો ‘ઇન્દુકુમાર’નાં મુખ્ય પાત્રોના જીવનમાં કેવી ઊથલપાથલ મચી જાય છે, લાગણીનાં કેવાં ઘમસાણોમાંથી એ પસાર થઈ જાય છે અને સંસારના કેટલાબધા પ્રશ્નો વિશેની કેટકેટલી વિચારસામ્રગી ઠલવાઈ જાય છે! માનસિક અનુભવની દૃષ્ટિએ નાટકનો સમયગાળો બે માસથી ઘણો વધારે માનવો પડે.
બે માસની આસપાસના સમયમાં તો ‘ઇન્દુકુમાર’નાં મુખ્ય પાત્રોના જીવનમાં કેવી ઊથલપાથલ મચી જાય છે, લાગણીનાં કેવાં ઘમસાણોમાંથી એ પસાર થઈ જાય છે અને સંસારના કેટલાબધા પ્રશ્નો વિશેની કેટકેટલી વિચારસામ્રગી ઠલવાઈ જાય છે! માનસિક અનુભવની દૃષ્ટિએ નાટકનો સમયગાળો બે માસથી ઘણો વધારે માનવો પડે.
{{Poem2Close}}
{{Block center|<poem>'''''' </poem>}}
{{Poem2Open}}
‘ઇન્દુકુમાર’ની કથાના તાણાવાણા સંકલિત કરતાં જણાય છે કે એમાં કેટલુંક અસ્પષ્ટ, અદ્ધર રહી જાય છે. કથાનો ઊર્મિ નિરૂપણની ખીંટી તરીકે ઉપયોગ થયો હોય ત્યાં આમ બનવું સાહજિક છે પણ આપણે જેવું છે તેવું ઇતિવૃત્ત તારવવા અને સમજવા કોશિશ કરીએ.

અમૃતપુરના જગન્નાથ શેઠનો પુત્ર અમરનાથ. એનું હુલામણાનું નામ ઇન્દુકુમાર. (૩.૭.૧૨૪) ઇન્દુકુમાર અને કાન્તિકુમારીને બાળપણની પ્રીતિ, નીકની નદીઓમાં બન્ને નાવ તરાવતાં. (૨.૨.૩૧) જીવનના બાલકાંડમાં ઇન્દુકુમાર આનંદસરોવરે આવતો, બેસતો. કુંજની હરણી જેવી કાન્તિકુમારી પણ દોડી આવતી. આજુબાજુનાં કૃપાશીતલ કોતરોમાં, ઝીણા ઝરણની વાદળભીની ખીણોમાં, સુરભિના સ્રોતમાં, અનિલની લહરીમાં, જલમાં, વૃક્ષમાં અંતરિક્ષમાં બધે જ કાન્તિકુમારીના બુલબુલ જેવા બાલમુખડેથી મંગલમંજુલ વાણી નિર્ઝરતી. એ વાણીને ઇન્દુકુમાર આકાશવાણીની પેઠે સુણતો અને એમાંથી પોતાના સૌભાગ્યના શુભ આદેશ ઉકેલતો. (૧.૨.૨૪-૨૫) સુંદરબાગમાં પણ બન્ને મળતાં અને હૈયાનાં હેતની વાંસળી વગાડતાં. (૧.૬.૮૨) કાન્તિકુમારી કળીઓની ક્યારીઓમાં – બાલ્યાવસ્થામાં હતી ત્યારે ઇન્દુકુમાર એને ફિરશ્તા સમો લાગતો. વાદળ આંજેલાં એનાં નયન અને એને કંઠે ઊડતી કેસરીની કેસર (જુલ્ફાં) એના ચિત્તમાં વસી ગયાં હતાં. ઇન્દુકુમાર વીંછૂના ડંખ ઉતારતો, કોયલને માળે કૂક બોલી આવતો, વૈશાખી આંબાડાળ ચખાડતો, આનંદસરોવરની કમળકાકડી વહેંચતો, શિખરની મ્હોરમંજરી મુગટે માંડતો, કુંજ-કુંજના ઊંડાણમાં પણ કાન્તિકુમારી એની સહચરી બનીને ભમતી. એક જ હોડીનાં હલેસાંની પેઠે બન્નેની પાંખો સંગાથે ઊડતી. (૩.૫.૮૧) ફુલની પરબે બન્ને રમતાં અને કુમારી રહે ત્યાં સુધી કાન્તિકુમારીએ ફૂલની પરબ માંડવી એવો એ બન્નેનો કોલ હતો. (૧.૨.૩૦ તથા ૩.૩.૪૩)

ઇન્દુકુમાર-કાન્તિકુમારીની આ સ્નેહમૈત્રી એમનાં વડીલોની જાણમાં હશે કે કેમ અને એના પ્રત્યે એમનું કેવું વલણ હશે એ વિશે કશી સ્પષ્ટ માહિતી મળતી નથી. નાટકને છેક અંતે, અમૃતપુરમાં આવેલો એકાકીવ્રતધારી અજ્ઞાત પુરુષ તે ઇન્દુકુમાર છે અને ઇન્દુકમાર તે જ અમરનાથ એ જાણવા મળતાં કાન્તિકુમારીની ભાભી પ્રમદા કહે છે કે
ઇન્દુકુમાર-કાન્તિકુમારીની આ સ્નેહમૈત્રી એમનાં વડીલોની જાણમાં હશે કે કેમ અને એના પ્રત્યે એમનું કેવું વલણ હશે એ વિશે કશી સ્પષ્ટ માહિતી મળતી નથી. નાટકને છેક અંતે, અમૃતપુરમાં આવેલો એકાકીવ્રતધારી અજ્ઞાત પુરુષ તે ઇન્દુકુમાર છે અને ઇન્દુકમાર તે જ અમરનાથ એ જાણવા મળતાં કાન્તિકુમારીની ભાભી પ્રમદા કહે છે કે
{{Poem2Close}}
{{Block center|<poem>
ભવની ભૂલો મ્હેં કીધી
ભવની ભૂલો મ્હેં કીધી
ક્રાન્તિકુમારીને મોતીઓથી મઢત.
ક્રાન્તિકુમારીને મોતીઓથી મઢત.
પણ જડ આંખે ન ઓળખ્યો કે
પણ જડ આંખે ન ઓળખ્યો કે
ઇન્દુકુમાર એ જ અમરનાથ. (૩.૭.૧૨૭)
ઇન્દુકુમાર એ જ અમરનાથ. (૩.૭.૧૨૭)</poem>}}
{{Poem2Open}}
આનો અર્થ એવો થાય કે કે કાન્તિકુમારીનો ઇન્દુકુમાર સાથેનો સંબંધ એનાં કુટુંબીજનોને ઇષ્ટ નહોતો એટલું જ નહીં, ઇન્દુકુમાર કોણ છે અને શું છે એનીયે એમને ખબર નહોતી. આટલી હદ સુધીનું અજાણપણું કોઈ રીતે સંભવિત નથી, એટલે પ્રમદાની આ ઉકિતઓ કોઈ જુદા સંદર્ભમાં હશે એમ માનવાનું મન થાય. બાળપણના ઇન્દુકુમારના સંદર્ભે નહીં પણ એકાકીવ્રત લઈને અમૃતપુરમાં આવેલા ઇન્દુકુમારના સંદર્ભે એની આ ઉક્તિ હોય એવી એક શક્યતા છે પણ એની પણ મુશ્કેલીઓ છે, જે આપણે હવે પછી ચર્ચીશું.

ઇન્દુકુમારના કુટુંબ ઉપર કશીક આપત્તિ ઊતરી આવે છે. શી તે ન્હાનાલાલે સ્પષ્ટ ક્યાંય કહ્યું નથી. “ગ્રીષ્મની એક વહ્નિજ્વાલા વાઈ” એવી રૂપકની ભાષામાં જ એની વાત કરી છે. (૧.૫.૭૬) પણ એને કારણે હવેલીના વડલા નીચે જે કુલમંડલિ કલ્લોલતી તે વિખેરાય છે, હવેલીનાં પણ ખંડેર થાય છે અને ઇન્દુકુમાર જગની ઝાડીઓમાં ચાલ્યો જાય છે. (૧.૫.૭૬-૭૭ અને ૩.૫.૮૧) દેખીતી રીતે જ આ માહિતી ઘણી અધ્ધર અને અપૂરતી છે. શી આપત્તિ આવી હતી? એમાં કુટુંબીજનોનું શું થયું? ઇન્દુકુમાર શા માટે ગામ છોડી ચાલ્યો ગયો? – આ બધા પ્રશ્નો અનુત્તર રહે છે. હવેલીના ખંડેર થઈ જાય છે માટે વહ્નિજ્વાલાને આપણે રૂપક નહીં પણ વાસ્તવિક ઘટના માનવી? એમાં કુટુંબીજનો ભસ્મીભૂત થઈ ગયા એમ ગણવું? તો પછી “કુટુંબમાંડવડો વિખેરાયો” એવા શબ્દોનો શો અર્થ? અહીં એ નોંધવું જોઈએ કે નાટકમાં ઇન્દુકુમારના કુટુંબીઓનો કશો જ ઉલ્લેખ આવતો નથી, એટલે એમના હયાત ન હોવા વિશેની જ છાપ પડે છે.

પણ ઇન્દુકુમારના કુટુંબ સાથે સંબંધ ધરાવતો એક પુરુષ હયાત હોય છે ખરો. એ છે એના પિતાનો મુનીમ જીવણદાસ. આનંદ ભગત બનીને એણે ઇન્દુકુમારના સોનામહોરના ચરુઓ જતનથી સાચવી રાખ્યા હોય છે (૩.૭.૧૨૪) એ પરથી એવું લાગે છે કે જાણે એની હવેલી આગનો જ ભોગ બની હોય! પણ તો પછી ઇન્દુકુમાર શા માટે ગામ છોડી ચાલ્યો ગયો એ સમજાતું નથી.

જીવણદાસને પ્રીતમ નામે એક પુત્ર હતો. એ વિલાસી અને રંગીલો હોય એમ જણાય છે. એણે પ્રમદાને વિલાસકુંજોમાં નોતરેલી પણ પોતાના રૂપના ગર્વમાં (અને કદાચ પ્રીતમને એક સામાન્ય મુનીમપુત્ર સમજીને) એ ન ગઈ. પછી પ્રીતમે વિલાસને નોતરી. (૩.૭.૧૨૭) વિલાસને કુમારી-અવસ્થામાં જ એનાથી બે વાર ગર્ભ રહ્યો. પહેલી વાર ગર્ભપાત કરાવ્યો. બીજું બાળક વિલાસ ઉછેરે છે. (૨.૫.૮૮) દરમ્યાનમાં પ્રીતમ સાગરમાં ડૂબી મર્યો હોય છે. (૩.૩.૪૦ અને ૩.૭.૧૨૪) પ્રીતમ સાથે ઇન્દુકુમાર પણ હતો અને એને જીવણદાસે બચાવી લીધો હતો એવું સમજાય છે. એ કહે છે –

પ્રીતમને ઉગારતાં અમરનાથ ડૂબત.
પ્રીતમને ઉગારતાં અમરનાથ ડૂબત.
એકને તાર્યો સાગરમોજમાંથી,
એકને તાર્યો સાગરમોજમાંથી,
એક ડૂબ્યો ભાગ્યનાં વમળોમાં. (૩.૭.૧૨૬)
એક ડૂબ્યો ભાગ્યનાં વમળોમાં. (૩.૭.૧૨૬)</poem>}}
{{Poem2Open}}
ઇન્દુકુમારના ડૂબવાની આ ઘટના ક્યારે બનેલી? એના કુટુંબ પર આપત્તિ આવી તે પહેલાં? તે પછી? કે એ કૌટુંબિક આપત્તિનો જ એક ભાગ હતી? – આ બધા પ્રશ્નોના કોઈ જવાબ નથી. કૌટુંબિક આપત્તિ વેળા કે પછી આ ઘટના બની હોય તો એને બચાવી લેનાર જીવણદાસ એને ભાગ્યે એ જ જવા દે.

ગમે તેમ, કુટુંબ વેરણછેરણ થતાં ઇન્દુકુમાર અમૃતપુર છોડી ચાલ્યો જાય છે. અમૃતપુર છોડતી વખતે એના મનોભાવો અને વિચારો શા હશે તે આપણે જાણતા નથી પણ પછી એણે કોઈ ગુરુનું સાન્નિધ્ય સેવ્યું જણાય છે. “અમારી વિશ્વપુરાણ સંસારનગરીમાંનાં/પવિત્રતાનાં મંદિર જીર્ણોદ્ધારવાં” એ એના જીવનનું હવે નિશાન બને છે અને એ એ માટે જગદ્‌યાત્રાના અભિલાષ પણ એ સેવે છે. (૧.૧.૫) પણ આ જીવનનિશાનમાં –સંન્યાસધર્મમાં સ્થિર મનોવૃતિ કદાચ એને સિદ્ધ નહોતી થઈ. ગુરુએ એનો ગુરુડ સ્નેહદિશામાં ગિન્નાતો દીઠો. એટલે ગુરુએ એને એક વર્ષનું એકાકીવ્રત – બ્રહ્મચર્યવ્રત આપ્યું; અદૃશ્ય રહી પ્રાણપાંખો સમતોલ કરી, ધર્મ ને સ્નેહનાં નયન અખંડ રાખી, સંસારને જોવાનું અને એક વર્ષને અંતે સંસારનો સ્વીકાર કરવો કે સંન્યાસનો તેનો નિર્ણય કરવાનું સૂચવ્યું. પ્રિયને પદ નમવું હોય તોપણ બે પગ – ધર્મ અને સ્નેહના – સબળ કર્યા પછી. (૧.૨.૨૨-૨૩ તથા ૩.૫.૮૪) આ વ્રત લઈને ઇન્દુકુમાર પહેલો મુકામ નાખે છે પોતાના વતનમાં.

Line 63: Line 77:
ઇન્દુકુમાર કેટલેક વર્ષે અમૃતપુરમાં આવે છે ત્યારે એની વિશ્વકલ્યાણની ભાવનાને અને એની સંન્યાસવૃત્તિને પ્રેરે – પોષે એવી બે વ્યક્તિઓ અમૃતપુરમાં ઉપસ્થિત છે. એક છે જયદેવ અને બીજી છે નેપાળી જોગણ. જયદેવે પત્ની અને પુત્રી ગુમાવ્યાં છે. ઈશ્વરે એને “આંસુ પાઈ આંસુ લ્હોતાં શીખવ્યું” અને ભેખ ધારણ કરી, આશ્રમ સ્થાપી, એ એક બાલાના પિતા મટી અનેક બાલુડાંના પિતા બન્યા. (૧.૪.૬૦) રસલતા૨ માને ગુમાવનાર પાંખડી જયદેવને મુખડે માની મીઠાશ અને એમના હેતમાં માવડીનું વહાલ અનુભવે છે. (૧.૪.૪૭) નિરાધાર પાંખડી જયદેવને આશ્રયે ઊછરે છે. દેવ પાંખડીને દીક્ષા આપે છે ત્યારે અમૃતપુરનાં ફૂલ વીણીવીણી અમૃતપુરવાસીને દેવાનું કામ ભળાવે છે. (૧.૨.૨૯)

નેપાળી જોગણ ખરેખર નેપાળની નથી. પોતાની પિતૃભૂમિની ઓળખ એ આ રીતે આપે છે –
નેપાળી જોગણ ખરેખર નેપાળની નથી. પોતાની પિતૃભૂમિની ઓળખ એ આ રીતે આપે છે –
{{Poem2Close}}
{{Block center|<poem>
રઘુવીરની પુરાણ પુણ્યનગરી,
રઘુવીરની પુરાણ પુણ્યનગરી,
સ્વતન્ત્રતાસુહાગી નેપાલ દેશ,
સ્વતન્ત્રતાસુહાગી નેપાલ દેશ,
ને બુદ્ધદેવના નીતિમંદિરોની વચમાં  
ને બુદ્ધદેવના નીતિમંદિરોની વચમાં  
છે મ્હારા પિતાની પિતૃભૂમિ. (૧.૫.૬૪)
છે મ્હારા પિતાની પિતૃભૂમિ. (૧.૫.૬૪)</poem>}}
{{Poem2Open}}
અયોધ્યા (ઉત્તરપ્રદેશ), નેપાલ અને બિહારથી ભિન્ન અને એ ત્રણેની વચમાં આવેલો કોઈ પ્રદેશ અત્યારના નકશામાં તો નથી. વળી, નેપાળી જોગણ કહે છે કે “અમારા દેશમાં સેવકસંસ્થા નથી.” (૧.૫.૬૫) આવો દેશ વળી કયો? આ સ્ત્રી પછી નેપાળમાં પોતાનો સંબંધ બાંધે છે તેથી એ પ્રજાને સમાન એવી પ્રજાનો આ દેશ હોવો જોઈએ એવું અનુમાન થાય, પણ કશું નિશ્ચિત કરી શકાય તેમ લાગતું નથી.

નેપાળી જોગણે નાની ઉંમરે માતાપિતા ગુમાવ્યાં હતાં. કૌમારમાંથી યોવનખોળે બેઠી ત્યારે જીવનનિયંતા પ્રાણનાથ એણે જાતે જ શોધવાના આવ્યા. દેવ જેવા કાન્તિમાન એક પુરુષને એણે પોતાના હૃદયમાં પધરાવ્યા. પણ દેશમાં સેવકસંસ્થા ન હોવાથી લગ્નની સવારે એનો થનાર પતિ લગ્નમાળાનાં ફૂલ વીણવાને પર્વતોમાં ગયો અને વિષ નીંગળતો કાળો નાગ કાળમીટમાંથી નીકળી એને કરડ્યો. તરત જ એ મૃત્યુ પામ્યો. (૧.૫.૬૫) તાતવહોણી, નાથવહોણી, પુત્રવહોણી નિરાધાર સ્ત્રી, પછી, નેપાળ દેશમાં ઊતરી. વીરમાતા નેપાળભૂમિમાંથી એક વીરમુગટને વાગ્દાન દીધું. પ્રાણ તો સમર્પ્યા હતા પહેલા પુરુષને, એ લઈ ઊડી ગયો હતો પણ દેહનો કોલ દેવો હતો તેથી આ બીજો સંબંધ સ્વીકાર્યો હતો. પણ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું. નાટકમાં વાત સાવ સ્પષ્ટ નથી છતાં માત્ર ‘વાગ્દાન’ની વાત થઈ છે તેથી એમ સમજાય છે કે લગ્ન પહેલાં જ એ નેપાળી સમશેરબહાદુર સંગ્રામ ખેડવાને મધ્યએશિઆનાં મેદાનોમાં ગયો. વાટ નિહાળતાં વર્ષો ગયાં પણ એ પાછો ન આવ્યો, બે-બે લગ્ને કુંવારી રહેલી અને બે-બે નાથે અનાથ રહેલી આ સ્ત્રીએ, અંતે, વૈધવ્યદીક્ષા ને પ્રભુવ્રત લીધાં અને પ્રજાસેવામાં પોતાનું જીવન સમર્પ્યું. (૧.૫.૬૭) ભારતના પુરાણ-નૂતન તીર્થધામોમાં ફરીને, નરકેસરી સુરેન્દ્રનાથ બેનરજી, રાજર્ષિ માધવ ગોવિંદ રાનડે, સરલાદેવી ચૌધરાણી જેવા દેશચિંતકો અને દેશસેવકોને મળીને, દેશસેવાની અને સ્ત્રીજાગૃતિની ચિનગારી લઈને એ નેપાળી જોગણઅહીં અમૃતપુરમાં આવી છે. (૧.૫.૬૮-૬૯).

Line 76: Line 93:
વસંતપંચમીના દિવસે યશ કાન્તિકુમારીને વસંતપૂજન શીખવવા આવે છે અને પ્રભાતમાં પતિએ કેવાં લાડ કર્યાં, તેનું પૂજન કર્યું, વળી, બન્નેએ મળીને વસંતપૂજન કર્યું, અમૃતપુરમાં અમૃત લાવવાનું એક વર્ષનું જીવનવ્રત લીધું, (૧.૩.૩૬-૩૭) પૂર્ણિમાને દિવસે લગ્નતિથિ ઊજવવાનું નક્કી કર્યું (૧.૩.૪૨) વગેરેની વાતો કાન્તિકુમારી પાસે કરે છે. કાન્તિકુમારીને આજે વસન્તપૂજન કરવાનું હતું, પણ એના પ્રાણમાં પ્રફુલ્લતા નથી. (૧.૩.૩૮-૩૯) એને પોતાના માનસવાસી સ્વામીની મૂર્તિ જોઈએ છે પણ એ તપસ્વી કોણ જાણે કયા અરણ્યમાં તપ તપતા હશે! (૧.૩.૪૦) બીજી બાજુથી કુલજનો એની મૂર્તિ ભાંગવાને ઊભાં છે. (૧.૩.૪૧) એટલે એનો આત્મા ખંડેર સમો થયો છે અને એને અંધકારનાં આણાં આવે છે. (૧.૩.૩૯)  

આ પ્રસંગના કાન્તિકુમારીના એકબે ઉદ્‌ગારો ધ્યાન ખેંચે એવા છે. એક ઉદ્‌ગાર છે –
આ પ્રસંગના કાન્તિકુમારીના એકબે ઉદ્‌ગારો ધ્યાન ખેંચે એવા છે. એક ઉદ્‌ગાર છે –
{{Poem2Close}}
ઘમઘમતી માઝમરાતના મધ્યાકાશમાં
ઘમઘમતી માઝમરાતના મધ્યાકાશમાં
એકાએક સુધાકર વીંધી ઊતરે,
એકાએક સુધાકર વીંધી ઊતરે,
19,010

edits

Navigation menu