ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ચિમનલાલ મગનલાલ ડૉક્ટર: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કનૈયાલાલ ભાઈશંકર દવે|}}
{{Heading|ચિમનલાલ મગનલાલ ડૉક્ટર|}}
{{Poem2Open}}ચિમનલાલ મગનલાલ ડૉક્ટર
{{Poem2Open}}
 
શ્રી. ચિમનલાલ ડૉકટરનો જન્મ તેમના મૂળ વતન વડોદરામાં તા.૨૪-૧૦-૧૮૮૪ના રોજ વણિક જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ મગનલાલ નરોત્તમદાસ અને માતાનું નામ જમનાબહેન. તેમનું પ્રથમ લગ્ન ઈ.સ. ૧૯૦૨માં શ્રી. મણિગૌરી સાથે થયું હતું. શ્રી. મણિગૌરીનો સ્વર્ગવાસ થતાં તેમનું બીજું લગ્ન શ્રી. ગુણવંતગૌરી સાથે થયેલું છે.

એમની અભ્યાસકારર્કિદી જ્વલંત હતી. તેમણે એમ. એ. એલ એલ. બી.ની ઉપાધિ ઊંચા દરજ્જે પાસ થઈ મેળવી છે. તેઓ બી.એ. થયા ત્યાં સુધીમાં તે સરકારી ગુણ-શિષ્યવૃત્તિ, કાઝી શાહબુદ્દીન મેમોરિયલ શિષ્યવૃત્તિ, દી. બ. અંબાલાલ દેસાઈ મેમોરિયલ પારિતોષિક, કે. ટી. તેલંગ ચંદ્રક અને પારિતોષિક જેવાં વિજય-પ્રતીકો પ્રાપ્ત કરવાને તેઓ ભાગ્યશાળી બન્યા હતા. એમ. એ.માં યુનિવર્સિટીમાં સૌપ્રથમ આવવા બદલ ચાન્સેલર ચંદ્રક મેળવીને વિદ્યાર્થી તરીકે તેમણે વિરલ માન પ્રાપ્ત કર્યું છે. ઈ.સ. ૧૯૦૭માં અભ્યાસ પૂરો કરી તેઓ ન્યાયાધીશ થયા. ઈ.સ. ૧૯૨૨ સુધી વડોદરાના ન્યાયાધીશ તરીકે તેમણે કામ બજાવ્યું.

Line 22: Line 21:
૯. મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવન ચરિત્ર ભા.૧-૨ *૧૯૪૧-૧૯૪૨ *૧૯૪૩ શ્રી સયાજી સાહિત્ય માલા, ભાષાંતરશાખા, વડોદરા *મૌલિક

</poem>
</poem>
'''અભ્યાસ-સામગ્રી'''
'''અભ્યાસ-સામગ્રી'''
<poem>
<poem>