31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 68: | Line 68: | ||
{{center|'''કોઠો ૪'''}} | {{center|'''કોઠો ૪'''}} | ||
{{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}} | {{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''જ્ઞાતિ''' || '''અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી)''' || '''અનુસૂચિત જનજાતિ''' || '''ઉચ્ચ જ્ઞાતિ''' || '''કુલ''' | | '''જ્ઞાતિ''' || '''અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી)''' || '''અનુસૂચિત જનજાતિ''' || '''ઉચ્ચ જ્ઞાતિ''' || '''કુલ''' | ||
| Line 76: | Line 76: | ||
| '''ટકા''' || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | | '''ટકા''' || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 84: | Line 84: | ||
{{center|'''કોઠો ૫'''}} | {{center|'''કોઠો ૫'''}} | ||
{{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}} | {{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''કારણ''' || '''ચોક્કસ અકસ્માતો''' || '''રસોડામાં થનારા''' || '''ઝેર''' || '''માંદગી લાંબી''' || '''ખબર નથી''' || '''કુલ અકસ્માતો''' | | '''કારણ''' || '''ચોક્કસ અકસ્માતો''' || '''રસોડામાં થનારા''' || '''ઝેર''' || '''માંદગી લાંબી''' || '''ખબર નથી''' || '''કુલ અકસ્માતો''' | ||
| Line 92: | Line 92: | ||
| ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦ | | ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે. | જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે. | ||
| Line 98: | Line 98: | ||
કોઠો ૬ | કોઠો ૬ | ||
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય | મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| rowspan="2"| '''કારણ''' | | rowspan="2"| '''કારણ''' | ||
| Line 117: | Line 117: | ||
| '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦ | | '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! | જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! | ||
| Line 129: | Line 129: | ||
{{center|'''કોઠો ૭'''}} | {{center|'''કોઠો ૭'''}} | ||
{{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}} | {{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | | '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | ||
| Line 137: | Line 137: | ||
| '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | | '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. | ૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. | ||
| Line 144: | Line 144: | ||
{{center|'''કોઠો ૮'''}} | {{center|'''કોઠો ૮'''}} | ||
{{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}} | {{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | | '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | ||
| Line 152: | Line 152: | ||
| '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | | '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. | માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. | ||