ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,744: Line 1,744:
'''મુખે મહામંગળનું પ્રતીક'''
'''મુખે મહામંગળનું પ્રતીક'''
'''ધારે તથાપિ સ્મિત તું શી રીત ?'''
'''ધારે તથાપિ સ્મિત તું શી રીત ?'''
{{Space}} '''હે અતીત ?”<'''</Poem>
{{Space}} '''હે અતીત ?”'''</Poem>
{{Right|(‘અતીત’, આતિથ્ય, પૃ.૯૭)}}
{{Right|(‘અતીત’, આતિથ્ય, પૃ.૯૭)}}

Line 1,876: Line 1,876:
{{Space}} '''સંભારે વ્હાલાં સૌ આંસુનાં મોતીએ.'''

{{Space}} '''પીને પિવાડી ગયા અશ્રુજામ;'''

કાળને કાળજડે ત્રબકે ત્રોફાયું મોંઘું મેઘાણી નામ.”</Poem>
'''કાળને કાળજડે ત્રબકે ત્રોફાયું મોંઘું મેઘાણી નામ.”'''</Poem>
{{Right|(‘મેઘાણીભાઈ’, વસન્તવર્ષા, પૃ.૫૭)}}

Line 1,897: Line 1,897:

<Poem>
<Poem>
“ને હું ? હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી
'''“ને હું ? હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી'''
શક્તિના બહોળે ખોળે છું.”</Poem>
'''શક્તિના બહોળે ખોળે છું.”'''</Poem>
{{Right|(‘કલમને નર્મદની પ્રાર્થના’, અભિજ્ઞા, પૃ.૫૧)}}

Line 1,920: Line 1,920:
{{Space}} '''સહી સ્વયં વિષો, વિરાટ ઝંખના'''

{{Space}} '''ગાઈ સ્નેહની સદાવસંતની.'''
{{Space}} '''ગાઈ સ્નેહની સદાવસંતની.'''
મૂકી ગયા શી મ્હેક મ્હેક શ્રી અમોઘ આત્મની !</Poem>
'''મૂકી ગયા શી મ્હેક મ્હેક શ્રી અમોઘ આત્મની !'''</Poem>
{{Right|(‘અશેષ શબ્દ-માધુરી’, અભિજ્ઞા, પૃ.૫૪)}}

Line 1,999: Line 1,999:
'''“સમાષ્ટિસંવાદથી સ્પન્દતા સદા'''
'''“સમાષ્ટિસંવાદથી સ્પન્દતા સદા'''
'''કવીન્દ્ર હે પૃથ્વીની મૃતિકાના !”'''</Poem>

{{Right|(વસંતવર્ષા, પૃ.૧૩૭)
{{Right|(વસંતવર્ષા, પૃ.૧૩૭)}}

Line 2,040: Line 2,040:
'''“ના, ના, તારુંયે, ભલા, કામ મારે'''
'''“ના, ના, તારુંયે, ભલા, કામ મારે'''
'''ક્યારે ક્યારે કરવું પડશે.'''
'''ક્યારે ક્યારે કરવું પડશે.'''
{{Sapce}} '''શું ? હસે છે તું ? જા રે !”'''
{{Space}}'''શું ? હસે છે તું ? જા રે !”'''</Poem>
{{Right|(‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, વસંતવર્ષા, પૃ.૮૬)}}

Line 2,109: Line 2,109:
'''એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના.'''

'''ને ખીલેલી તિમિર-લતિકાથીય ઉત્કુલ્લ બ્હેક્યો'''

{{Space}} તારે હૈયે સહજ રસ જે ચૈત્રની રાત્રિઓમાં.</Poem>  
{{Space}} '''તારે હૈયે સહજ રસ જે ચૈત્રની રાત્રિઓમાં.'''</Poem>  
{{Right|(‘ચૈત્રની રાત્રિઓમાં’, વસંતવર્ષા, પૃ.૧૭)}}

Line 2,258: Line 2,258:

{Poem2Open}}
{{Poem2Open}}
આ ઉપરાંત ‘ફલશ્રુતિ’ જેવાં સૉનેટોમાં પણ શિખરિણીની લાક્ષણિક છટા જોઈ શકાશે. શિખરિણીની રમણીય છટા સિદ્ધ કરવામાં કવિનાં શબ્દપ્રભુતા અને ભાવાનુપ્રવેશ મહત્ત્વનો ભાગ ભજવે છે.

ઉમાશંકરે એવાં પણ કાવ્યો આપ્યાં છે, જેમાં ચૌદ પંક્તિને બદલે તેર કે પંદર પંક્તિઓ હોય અને તેમ છતાં તે સૉનેટના વર્ગનાં હોય; દા. ત. ‘જઠરાગ્નિ’ તેર પંક્તિનું કાવ્ય છે, પરંતુ એનું આંતરસ્વરૂપ સૉનેટનું છે. ‘મિશ્રોપજાતિ’નો જે પ્રકારે તેમાં વિનિયોગ છે તે વિશિષ્ટ છે. ‘પીંછું’માં પંદર પંક્તિઓ છતાં, એમાં રજૂઆતની શૈલી અને અંતની ચોટ જોતાં, વક્તવ્યના વળોટની રીતિ જોતાં, તેને સૉનેટ-વર્ગમાં મૂકવાની ઇચ્છા થાય છે. ‘કવિતાને’ તેર અને ‘બળતાં પાણી’ પંદર પંક્તિઓની રચના છતાં સૉનેટ છે.

Line 2,346: Line 2,346:
‘બળતાં પાણી’માં પણ કવિ ભાષા-અભિવ્યક્તિમાં વધુ પારદર્શક થઈ, સરળ ને ક્રિયાપરક અભિગમથી વધુ અસરકારક બની રહ્યા છે.

‘નિશીથ’માંની કવિની સૉનેટરચનાઓમાં અનુભૂતિની તીવ્રતા, સૂક્ષ્મતા ને ચમત્કારજનકતા ‘ગંગોત્રી’નાં સૉનેટોને મુકાબલે વધુ પ્રતીત થાય છે. ‘ગંગોત્રી’નાં સૉનેટોમાં ભાવના ને ભાવુકતા, ઉત્સાહ ને ચાંચલ્ય પછીના ‘નિશીથ’ સંગ્રહને મુકાબલે કંઈક વધુ દેખાય છે; તો ‘નિશીથ’નાં સૉનેટોમાં અનુભવની ગહરાઈ, સમજ ને સ્વસ્થતા ‘ગંગોત્રી’ના મુકાબલે કંઈક વધુ પુખ્ત દેખાય છે. ‘ઓરતા’માં ઇતિહાસ-વિદ કવિ મનુજના કવનની કાલગણનાનો હિસાબ માંડે છે ને કદાચ પૃથ્વીની સમગ્ર ઇતિહાસને ઢાંકી દે એવી રાખોડી બની જાય એવી દહેશત પણ બતાવે છે ને કદાચ એટલે જ ગાઈ લેવાની ઉરને સૂચના કરે છે.૧૧૫ વજ્રનખલી લઈને પોતાનામાંથી સૂર કાઢવા તૈયાર વર્તમાનને અનુકૂળ થવાનો કવિનો સંકલ્પ રહે છે.૧૧૬

પ્રણયનાં સૉનેટોમાં કવિની અનુભૂતિનાં કેટલાંક હૃદ્ય ભાવરૂપો – સંબંધસ્વરૂપો પ્રગટ થઈ શક્યાં છે. ‘પ્રણયીની રટણા’માં કવિ લખે છે :
પ્રણયનાં સૉનેટોમાં કવિની અનુભૂતિનાં કેટલાંક હૃદ્ય ભાવરૂપો – સંબંધસ્વરૂપો પ્રગટ થઈ શક્યાં છે. ‘પ્રણયીની રટણા’માં કવિ લખે છે :{{Poem2Close}}
 
<Poem>
'''‘ખેંચાઉં તારી રગની નવલોહી-જ્યોતે;'''
'''લીલા દીઠી ન નમણી તુજ પોપચાંની.’''' </Poem>
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૪૪)}}
26,604

edits