કંદરા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 1,725: Line 1,725:
એટલે ઘણી વખત ઘરની દીવાલોમાંથી
એટલે ઘણી વખત ઘરની દીવાલોમાંથી
રુદન સંભળાય છે.
રુદન સંભળાય છે.
ધરમાં કે એ જમીન પર મારા અગાઉ રહી ચૂકેલા
ઘરમાં કે એ જમીન પર મારા અગાઉ રહી ચૂકેલા
બીજા કોઈકના પૂર્વજોનું
બીજા કોઈકના પૂર્વજોનું
ક્યારેક છાનું છપનું હાસ્ય પણ.
ક્યારેક છાનું છપનું હાસ્ય પણ.
Line 1,737: Line 1,737:
બધા જ મારા ઘર તરફ આવવા માગતા.
બધા જ મારા ઘર તરફ આવવા માગતા.
બધા જ પરિચિત ચહેરાઓમાં, મારા પૂર્વજ.
બધા જ પરિચિત ચહેરાઓમાં, મારા પૂર્વજ.
આવનાર જન્મનાં રંગીન સપનાં દેખાડતા.
આવનારા જન્મનાં રંગીન સપનાં દેખાડતા.
મારા ઘરની ભીંતોમાં રહેતી હું
મારા ઘરની ભીંતોમાં રહેતી હું
રાહ જોઈ રહી છું,
રાહ જોઈ રહી છું,