What Are You Doing with Your Life?: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 40: Line 40:
{{Poem2Close}}
{{Poem2Close}}

== પૂર્વભૂમિકા: ==
== <span style="color: red">પૂર્વભૂમિકા: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવન સૌને કષ્ટ આપે છે, પરંતુ એ આઘાતોનો સામનો કેવી રીતે કરવો તે જવલ્લે જ આપણને શીખવા મળે છે. 20મી સદીના મૌલિક ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિ સંબંધો, પ્રેમ, ડર અને એકલતા જેવા જીવનના પાયાના મુદ્દાઓનો આપણો પરિચય કરાવે છે. ‘જીવનનું મહત્ત્વ શું છે?’ અને ‘જીવનનો હેતુ શું છે?’ જેવા પ્રશ્નો તેમના વિચારોના કેન્દ્રમાં છે. તેમનો મત છે કે આપણી અંદર જયારે અંધાધૂંધી અને અનિશ્ચિતતા હોય ત્યારે આપણને આવા પ્રશ્નો પજવે છે. આપણે કેવા વિકલ્પો પસંદ કરીએ છીએ અને કેવી રીતે જીવવાનું નક્કી કરીએ છીએ તે અંતત: આપણી જવાબદારી છે.  