આત્માની માતૃભાષા/43.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 321: Line 321:
|નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ.
|નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ.
}}
}}
{{ps
|આમ્રપાલીઃ
|અરે નહિ નહીં! ન વાત મુખીત વદો એહવી!
}}
{{ps
|શ્રેષ્ઠીઃ
|આમ્રપાલી, રખે
}}
{{ps
|
|મળ્યું રમતમાં ખુએ મમતમાં!
}}
{{ps
|
|ન રે!
}}
{{ps
|આમ્રપાલીઃ
|શું નહીં?
}}
{{ps
|શ્રેષ્ઠીઃ
|ભલે દઉં છું લક્ષ!... ના? હજીય ના? દઉં લક્ષ બે!
}}
{{ps
|
|નહીં? દઈશ લક્ષ પાંચ... દસ... વીસ...! ગાંડી થઈ?
}}
{{ps
|
|ગણે ન ધનને કંઈ?
}}
{{ps
|આમ્રપાલીઃ
|તૃણ સમું જગત્ જેહના
}}
{{ps
|
|શુચિ ચરણની સમક્ષ, બસ એમની અર્ચના
}}
{{ps
|
|ગુમાવું કટકા લઈ કનકના મૂઠી એક-બે?
}}
{{ps
|શેખરઃ
|અમે નગરના અશેષ અમ હેમરાશિ થકી
}}
{{ps
|
|વધાવ્યું તવ યૌવન, જ્વલત અગ્નિ-શું, જે મહીં
}}
{{ps
|
|થયા સુભટ કૈં પતંગ સમ ભસ્મ, કિંતુ રહ્યો
}}
{{ps
|
|સુવર્ણ-નિધિ તો કને તુજ સુરક્ષિયો, ન તને
}}
{{ps
|
|સુવર્ણગણના હવે! પણ અમે તને અર્પીએ
}}
{{ps
|
|તને મનપસંદ જેહ!... સુભટો, કહો, શ્રેષ્ઠીઓ,
}}
{{ps
|
|શું એવું શકીએ ન જે સહજ આપી દે આપણે,
}}
{{ps
|
|નિમંત્રણ મળે કદી પ્રભુનું/ આમ્રપાલી! ઘટે
}}
{{ps
|
|વિવેક નવ ભૂલવો. વદ મુખેથી, ન તે તને
}}
{{ps
|
|મળ્યું સમજ સદ્ય! ...ના?
}}
{{ps
|
|...રઝળતી હતી બાળકી;
}}
{{ps
|
|ન તાત, નહિ માત, ભાંડુ નહિ, માત્ર અંગાંગમાં
}}
{{ps
|
|વિલોલરસ રૂપનો તરવરાટ, નેત્રે છટા
}}
આમ્રપાલીઃ અરે નહિ નહીં! ન વાત મુખીત વદો એહવી!
શ્રેષ્ઠીઃ આમ્રપાલી, રખે
મળ્યું રમતમાં ખુએ મમતમાં!
આમ્રપાલીઃ ન રે!
શ્રેષ્ઠીઃ શું નહીં?
ભલે દઉં છું લક્ષ!... ના? હજીય ના? દઉં લક્ષ બે!
નહીં? દઈશ લક્ષ પાંચ... દસ... વીસ...! ગાંડી થઈ?
ગણે ન ધનને કંઈ?
આમ્રપાલીઃ તૃણ સમું જગત્ જેહના
શુચિ ચરણની સમક્ષ, બસ એમની અર્ચના
ગુમાવું કટકા લઈ કનકના મૂઠી એક-બે?
શેખરઃ અમે નગરના અશેષ અમ હેમરાશિ થકી
વધાવ્યું તવ યૌવન, જ્વલત અગ્નિ-શું, જે મહીં
થયા સુભટ કૈં પતંગ સમ ભસ્મ, કિંતુ રહ્યો
સુવર્ણ-નિધિ તો કને તુજ સુરક્ષિયો, ન તને
સુવર્ણગણના હવે! પણ અમે તને અર્પીએ
તને મનપસંદ જેહ!... સુભટો, કહો, શ્રેષ્ઠીઓ,
શું એવું શકીએ ન જે સહજ આપી દે આપણે,
નિમંત્રણ મળે કદી પ્રભુનું/ આમ્રપાલી! ઘટે
વિવેક નવ ભૂલવો. વદ મુખેથી, ન તે તને
મળ્યું સમજ સદ્ય! ...ના?
...રઝળતી હતી બાળકી;
ન તાત, નહિ માત, ભાંડુ નહિ, માત્ર અંગાંગમાં
વિલોલરસ રૂપનો તરવરાટ, નેત્રે છટા
રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો.
રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો.
જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની
જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની
18,450

edits