આત્માની માતૃભાષા/43.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 417: Line 417:
|વિલોલરસ રૂપનો તરવરાટ, નેત્રે છટા
|વિલોલરસ રૂપનો તરવરાટ, નેત્રે છટા
}}
}}
{{ps
|
|રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો.
}}
{{ps
|
|જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની
}}
{{ps
|
|વિલોલ લુભવંતી ડોલી રહી; આમ્રની પાલિકા
}}
{{ps
|
|રહી ન, પુરને ઉરે તું રસમાલિકા થૈ ઝૂલી.
}}
{{ps
|
|પ્રતીતિ થઈ આજઃ તું હતી જ કો મહાસર્પિણી.
}}
{{ps
|આમ્રપાલીઃ
|યથેચ્છ અભિનંદજો મુજ નિવાસ આવી મને
}}
{{ps
|
|નિરાંત મનથી, યથેચ્છ અથવા ભલે નિંદજો.
}}
{{ps
|
|સુણી દિવસરાત ચાટુ તમ વાક્ય થાકીય છુંઃ –
}}
{{ps
|
|શિરે ધરી મને નવાજી કહીને સુધાકુંભ, જો
}}
{{ps
|
|હવે જરી ઉતારશો, મુજ પરે કૃપા તો થશે.
}}
{{ps
|
|હતી રઝળતી અનાથ શિશુ આમ્રની પાલિકા;
}}
{{ps
|
|શું એહ મુજનુંય શૈશવ હતું સુનિર્દોષ! ને
}}
{{ps
|
|ભલે રસવિલુબ્ધ મુગ્ધ ભ્રમરોની કાળાશ આ
}}
{{ps
|
|અડી મદીલ યૌવને મઘમઘી ઊઠી કાય પે;
}}
{{ps
|
|પરંતુ પડી જે ઘડી ચરણધૂલિ અર્હંતની
}}
{{ps
|
|અહીં મુજ કલંકિની તણી જ આમ્રકુંજે, ફરી
}}
{{ps
|
|ઉરે સ્ફુરી રહંત શૈશવની એહ નિર્દોષતા;
}}
{{ps
|
|અને પ્રભુ પધારશે મુજ ગૃહે – અહો ઝંખું જ્યાં.
}}
{{ps
|
|ઉરે અદકી વાધતી લહું જ એહ નિર્દોષતા.
}}
Line 424: Line 501:
રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો.
જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની
વિલોલ લુભવંતી ડોલી રહી; આમ્રની પાલિકા
રહી ન, પુરને ઉરે તું રસમાલિકા થૈ ઝૂલી.
પ્રતીતિ થઈ આજઃ તું હતી જ કો મહાસર્પિણી.
આમ્રપાલીઃ યથેચ્છ અભિનંદજો મુજ નિવાસ આવી મને
નિરાંત મનથી, યથેચ્છ અથવા ભલે નિંદજો.
સુણી દિવસરાત ચાટુ તમ વાક્ય થાકીય છુંઃ –
શિરે ધરી મને નવાજી કહીને સુધાકુંભ, જો
હવે જરી ઉતારશો, મુજ પરે કૃપા તો થશે.
હતી રઝળતી અનાથ શિશુ આમ્રની પાલિકા;
શું એહ મુજનુંય શૈશવ હતું સુનિર્દોષ! ને
ભલે રસવિલુબ્ધ મુગ્ધ ભ્રમરોની કાળાશ આ
અડી મદીલ યૌવને મઘમઘી ઊઠી કાય પે;
પરંતુ પડી જે ઘડી ચરણધૂલિ અર્હંતની
અહીં મુજ કલંકિની તણી જ આમ્રકુંજે, ફરી
ઉરે સ્ફુરી રહંત શૈશવની એહ નિર્દોષતા;
અને પ્રભુ પધારશે મુજ ગૃહે – અહો ઝંખું જ્યાં.
ઉરે અદકી વાધતી લહું જ એહ નિર્દોષતા.
પાંચમોઃ અહો વિતથ દોષ – દોષ-કથની કશી આજ આ?
પાંચમોઃ અહો વિતથ દોષ – દોષ-કથની કશી આજ આ?
ખૂંચે તુજ સદોષતા? નથી જ રૂપ કૈં દોષ.
ખૂંચે તુજ સદોષતા? નથી જ રૂપ કૈં દોષ.
18,450

edits

Navigation menu