નવલકથાપરિચયકોશ/કુંતી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
'''‘કુંતી’ : રજનીકુમાર પંડ્યા  '''</big><br>

{{gap|14em}}– બીરેન કોઠારી</big>'''</center>

[[File:Kunti cover page.jpg|250px|center]]
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘કુંતી’ એક સત્યકથા આધારિત સામાજિક નવલકથા છે અને તેમની સૌથી યશોદાયી કૃતિ છે. ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયા પછી તેનું પુસ્તકરૂપે પ્રથમ વાર બે ભાગમાં પ્રકાશન માર્ચ, ૧૯૯૧માં આર. આર. શેઠની કંપની દ્વારા થયું. એ પછી તેની છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૨માં થઈ, જે સંયુક્ત છે.  