નવલકથાપરિચયકોશ/કુંતી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
કુંવારી કુંતીએ જન્મ આપેલા સંતાનનું નામ કર્ણ અને તેના લગ્નથી થયેલા સંતાનનું નામ અર્જુન લેખકે બહુ સૂચક રીતે આપેલાં છે. જોકે, ‘મહાભારત’નાં મૂળ પાત્ર સાથે તેમનું કોઈ ગુણાત્મક સામ્ય નથી.
કુંવારી કુંતીએ જન્મ આપેલા સંતાનનું નામ કર્ણ અને તેના લગ્નથી થયેલા સંતાનનું નામ અર્જુન લેખકે બહુ સૂચક રીતે આપેલાં છે. જોકે, ‘મહાભારત’નાં મૂળ પાત્ર સાથે તેમનું કોઈ ગુણાત્મક સામ્ય નથી.
આ નવલકથામાં સત્યઘટનારૂપી પૂર્વકથા છે, એમ એ જ સત્યઘટનારૂપી ઉત્તરકથા પણ છે. ચોથી આવૃત્તિમાં નવલકથાના સમાપન પછી ‘થોડું સુખ, ઝાઝા સણકા’ શીર્ષકથી લેખક દ્વારા તેનું સવિસ્તર આલેખન કરવામાં આવ્યું છે. જે પાત્રની કથાનો કેવળ આધાર લઈને આ નવલકથાનું આલેખન કરાયું એ પાત્રે લેખકને અદાલતે ઢસડી જઈને કેવા હેરાન-પરેશાન કરી મૂક્યા એ વર્ણન ગ્લાનિ ઉપજાવે એવું છે. અલબત્ત, પાદટીપમાં એ પાત્રે તમામ અદાલતી મુકદ્દમા બિનશરતી પાછા ખેંચી લીધા હોવાની જાણકારી હાશકારો પ્રગટાવે છે.  

આ નવલકથાનું દૂરદર્શનના પડદે તેર હપતાના ધારાવાહિક સ્વરૂપે રૂપાંતર નિમેશ દેસાઈના દિગ્દર્શનમાં થયું હતું. એ પછી ‘શ્રી અધિકારી બ્રધર્સ’ દ્વારા તેના હક ખરીદવામાં આવ્યા. કુલ સાડા ચારસો હપતામાં આ શ્રેણી ‘સબ ટીવી’ પર રોજેરોજ પ્રસારિત થતી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આ નવલકથાને એનાયત કરવામાં આવ્યો છે. ખ્યાતનામ અભિનેતા-દિગ્દર્શક-નિર્માતા દેવ આનંદ આ કથાથી ઘણા પ્રભાવિત થયેલા અને તેમણે ફિલ્મ બનાવવા માટે ‘કુંતી’ના હક્કોની માંગણી કરી હતી. જોકે, હક્કો અન્યને અપાઈ ચૂકેલા હોવાથી દેવ આનંદને તે આપી શકાયા નહીં.  
આ નવલકથાનું દૂરદર્શન ઉપર તેર હપતાની હિંદી ધારાવાહિક સ્વરૂપે રૂપાંતર નિમેશ દેસાઈના દિગ્દર્શનમાં ૧૯૯૫માં થયું હતું. એ પછી મશહૂર સિનેઅભિનેતા દેવ આનંદ દ્વારા લેખકને પત્ર લખીને ચર્ચા કરવા 1996માં નિમંત્રવામાં આવ્યા, પણ એના ઉપરથી હિંદી ધારાવાહિક બની ચૂકી હોવાથી અધિકારો આપવાની વાત આગળ વધી શકી નહીં. આગળ જતાં એ કાનૂની અડચણ પણ દૂર થતાં ‘શ્રી અધિકારી બ્રધર્સ’ દ્વારા તેના હકો ખરીદવામાં આવ્યા. પરિણામે કુલ સાડા ચારસો હપ્તામાં હિંદી ભાષામાં આ શ્રેણી ભારતીય દૂરદર્શન પર દૈનિક ધોરણે પ્રસારિત થઈ. હવે તે યુ ટ્યૂબના માધ્યમ પર સુલભ છે અને તેને દેશવિદેશમાં લાખો દર્શકો સાંપડ્યા છે.
આ નવલકથાનો હિન્દી અનુવાદ દિલ્હીના ‘રાજકમલ પ્રકાશન’ દ્વારા અને મરાઠી અનુવાદ પૂણેના ‘મેહતા પબ્લિશીંગ હાઉસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.  
આ નવલકથાનો હિન્દી અનુવાદ દિલ્હીના ‘રાજકમલ પ્રકાશન’ દ્વારા અને મરાઠી અનુવાદ પૂણેના ‘મેહતા પબ્લિશીંગ હાઉસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.  
{{Poem2Close}}<poem>
{{Poem2Close}}<poem>

Navigation menu