વિવેચનની ભૂમિકા/સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન: Difference between revisions

+1
No edit summary
(+1)

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૮
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન}}
{{Heading|૮
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
<nowiki>:</nowiki> ૧ : સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સાહિત્યમાં, સર્જનના ક્ષેત્રમાં તેમ વિવેચનમાં એમ બંનેય ક્ષેત્રમાં મોટો વળાંક આવ્યો છે, અને એ ઘટના હવે આપણા સાહિત્યના ઇતિહાસની એક નક્કર હકીકત બની ગઈ છે. આપણને સૌને એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એમાં, મુખ્યત્વે, પશ્ચિમના અમુક આધુનિકતાવાદી સાહિત્યનો, તેમ તેમાં પ્રેરક રહેલા વિભિન્ન કળાના વાદો અને વિવેચન વિચારોનો વત્તોઓછો પ્રભાવ રહેલો છે. પશ્ચિમના સર્જનવિવેચનનો આટલો સીધો, આટલો વ્યાપક, અને આટલો ઘેરો પ્રભાવ, મને લાગે છે કે, આ પૂર્વેના આપણા અર્વાચીન સાહિત્યમાં અગાઉ ક્યારેય પડ્યો નથી. અને ઘટના તો એ બની છે કે, ત્રીસી ચાળીસીની ગાંધીપ્રભાવિત સાહિત્યપરંપરા સામે પછીના તબક્કાનું આપણું આધુનિકતાવાદી સાહિત્ય સ્પષ્ટ વિરોધ રચે છે. અલબત્ત, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જે રીતનું સાહિત્ય આપણે ત્યાં રચાવા લાગ્યું, તેમાં વર્ણ્ય વસ્તુ, રચનારીતિ, અભિવ્યક્તિની પ્રયુક્તિઓ કે આકારનિર્માણના સ્તરે અનેકવિધ પરિવર્તનો આવ્યાં; અને સાથોસાથ એમાં પ્રયોગો કરવાનું પ્રબળ વલણ પણ કામ કરતું રહ્યું. પણ એ આખીય સાહિત્યિક પરિસ્થિતિ ઘણી જટિલ અને અટપટી છે. કેમ કે એમાં અમુક અંશે આપણી વર્તમાન માનવપરિસ્થિતિ સાથે અનુસંધાન પણ છે; પણ તેથીય વધુ તો સાહિત્યસર્જન, તેનો ઉદ્દેશ, તેનો પ્રભાવ, વર્તમાન પરિસ્થિતિમાં કળાકારનું સ્થાન – એ મુદ્દાઓ વિશે નવાં જ વિચારવલણો એમાં કામ કરી રહ્યાં છે, અને એ પણ સમજાય તેમ છે કે આ રીતે બદલાતી જતી સાહિત્યિક પરિસ્થિતિની સમાંતરે આપણા વિવેચનમાંય ચોક્કસ પરિવર્તનો આવ્યાં છે. સર્જન વિવેચનનો આ નવો તબક્કો આપણા સાહિત્યના ઇતિહાસમાં એક નવા જ પ્રકરણનો ઉઘાડ છે; એક એવું પ્રકરણ જે સાહિત્યના ઇતિહાસકાર માટે તેમ વિવેચક માટે અનેક વિચારણીય મુદ્દાઓ ઊભા કરી આપે છે.

Line 39: Line 37:
૬ : ૬ : પરંપરાગત સાહિત્યવિચાર પ્રમાણમાં સ્થિર અને આંતરસંગતિવાળું તંત્ર ધરાવતો હતો. આધુનિકતા અને તેની સાથે જોડાયેલા વિભિન્ન વાદો અને વિચારના સ્વીકાર સાથે સાહિત્યકળાનાં કેટલાંક મૂળ ગૃહીતો જ બદલાઈ જાય છે. હકીકતમાં, આધુનિક કળાવિચારણાના અનેક પરસ્પરવિરોધી ખ્યાલો એમાં જાણ્યેઅજાણ્યેય દાખલ થયા છે. પ્રતીકવાદી સાહિત્યની ભૂમિકા એરિસ્ટોટલના અનુકરણવાદથી ઘણી ભિન્ન છે. એ રીતે આપણા બદલાતા સાહિત્યવિચારની મૂળ ભૂમિકા વિશે સંગીન તપાસ હાથ ધરવી જોઈએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|તા-૨૫-૨-૯૦
વલ્લભવિદ્યાનગર||'''પ્રમોદકુમાર પટેલ'''}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = સાહિત્યમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ
|next = સર્જક-પરિચય
|next = પાશ્ચાત્ય વિવેચનની નવી વિભાવનાઓ અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય