સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભોળી ભરવાડણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. {{gap}}{{Right|ભોળી રે૦}} | શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. {{gap}}{{Right|ભોળી રે૦}} | ||
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી; | મટુકી ઉતારી, માંહી મોરલી વાગી; | ||
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. {{Right|ભોળી રે૦}} | વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. {{Right|ભોળી રે૦}} | ||
| Line 15: | Line 15: | ||
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી; | ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી; | ||
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. {{Right|ભોળી રે૦}} | દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. {{Right|ભોળી રે૦}}</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 16:57, 30 March 2026
૩. ભોળી ભરવાડણ
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; સોળ
સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. ભોળી રે૦
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. ભોળી રે૦
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. ભોળી રે૦
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળી રે૦
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી રે૦