સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઉમાશંકર જોષી: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 13: Line 13:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|સમીપનાં જે સ્વજનો સદા તે}}
{{center|સમીપનાં જે સ્વજનો સદા તે}}
{{Block center|<poem>આ પંક્તિમાં 'સ'નાં થતાં આવર્તનો અને ‘સમીપનાં જે' માંના 'નાં જે' અને ‘સદા તે 'માંના 'દા તે 'માંના સ્વરપ્રાસથી થતી કર્ણપ્રિયતા છંદને વધુ ખીલવે છે. એવી જ રીતે જોડાક્ષરોમાંથી થતા થડકારની વિવેકભરી ગોઠવણીથી પણ આ સુરાવટને વધુ પ્રાણવાન બનાવી શકાય છે.
{{Poem2Open}}
એવી જ રીતે એક સાદી ઘટનામાંથી કોઈ મોટું સત્ય તારવી કવિતામાં ચમત્કાર આણી શકાય છે, અને સામાન્ય માણસના ધ્યાનમાં પણ ન હોય એવો કોઈ મોટો અર્થ કવિ મૂકી દે છે. આ કાવ્યની છેલ્લી ચાર પંક્તિ એના નમૂનારૂપ છે.]</poem>}}
આ પંક્તિમાં 'સ'નાં થતાં આવર્તનો અને ‘સમીપનાં જે' માંના 'નાં જે' અને ‘સદા તે 'માંના 'દા તે 'માંના સ્વરપ્રાસથી થતી કર્ણપ્રિયતા છંદને વધુ ખીલવે છે. એવી જ રીતે જોડાક્ષરોમાંથી થતા થડકારની વિવેકભરી ગોઠવણીથી પણ આ સુરાવટને વધુ પ્રાણવાન બનાવી શકાય છે.
એવી જ રીતે એક સાદી ઘટનામાંથી કોઈ મોટું સત્ય તારવી કવિતામાં ચમત્કાર આણી શકાય છે, અને સામાન્ય માણસના ધ્યાનમાં પણ ન હોય એવો કોઈ મોટો અર્થ કવિ મૂકી દે છે. આ કાવ્યની છેલ્લી ચાર પંક્તિ એના નમૂનારૂપ છે.]
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2