નારીસંપદાઃ વિવેચન/પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

No edit summary
formatting of heading
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૩૨. પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક–સાહિત્યિક પરંપરા|આરતી ત્રિવેદી}}
<big><big>'''૩૨'''</big></big>
 
<center><big><big>'''પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક–સાહિત્યિક પરંપરા'''</big><br>
આરતી ત્રિવેદી</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે જે કવિના નવનવોન્મેષોનો–પ્રયોગનિષ્ઠ અનન્ય એવી સર્જકતાને પરિચય મેળવવા માગીએ છીએ તે આપણા મહાન કવિ પ્રેમાનંદનો સમય એટલે ઈ.સ.ની સત્તરમી સદીનો સમય. એ સમયનો સાંસ્કૃતિક દૃષ્ટિએ પરિચય મેળવવો જરૂરી છે. પ્રેમાનંદની કવિતાની પરંપરાગત ભૂમિકાનો યથાર્થ ખ્યાલ મેળવવા માટે પણ તે પરિચય મેળવવો અનિવાર્ય છે. પ્રેમાનંદની હયાતીનો સમય એ ગુજરાતમાં મોગલ સત્તાનો સમય હતો. મોગલોનું શાસન સારું હોવાથી લોકજીવનમાં એકંદરે શાંતિ અને સલામતીનું વાતાવરણ હતું. લોકો પોતપોતાનાં જ્ઞાતિ-ગોળ-કુળમાં રહીને જીવન વ્યતીત કરતા હતા. આ દરમ્યાન ગુજરાતને અને ગુજરાતી ભાષાને પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. રાજકીય રીતે ગુજરાતની સ્વાયત્તતા જો વિકસતી જતી હતી તો સાંસ્કૃતિક રીતે એવી વ્યક્તિતા-વિલક્ષણતા પણ સિદ્ધ થતી જતી હતી. પ્રેમાનંદના આવતાં સુધીમાં ગુજરાતને 'ભરતેશ્વરબાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫), ‘નેમિનાથચતુષ્પદિકા’ (૧૩મું શતક), ‘સિરિથૂલિભદ્દફાગુ' (ઈ.સ. ૧૩૩૪), ‘રણમલ્લછંદ’ ( ૧૪મું શતક), 'પૃથ્વીચંદ્રચરિત્ર' (ઈ. ૧૪૨૨), વસંતવિલાસ’ (૧૫મું શતક, ‘ત્રિભુવનદીપક-પ્રબંધ' (૧૫મું શતક), ‘કાન્હડદે પ્રબંધ' (ઈ. ૧૪૫૬), ‘હરિલીલાષેડશકલા’ (ઈ.૧૪૮૫) ભાલણકૃત ‘રામબાલચરિત' ( ૧૫મું શતક) અને ‘કાદંબરી' (૧૫મું  શતક), ‘વિમલપ્રબંધ' (ઈ. ૧૫૧૨), 'વિરાટપર્વ' (નાકરકૃત-૧૬મું શતક), 'કપૂરમંજરી' (૧૬મું શતક) 'રૂપચંદકુંવરરાસ' (ઈ. ૧૫૮૧), ‘પ્રેમપચીસી' (૧૭મું શતક) આદિ કૃતિઓ અને તે સાથેના જ આપણા તેજસ્વી સાહિત્યસર્જકો નરસિંહ, મીરાં, અખો જેવાની અનેક કૃતિઓ મળી ચૂકી હતી. આ કૃતિઓએ ગુજરાતી ધર્મ-રુચિ અને રસરૂચિને પોષવા સાથે તેનું ઘડતર પણ કર્યું’ છે. આ કૃતિઓને આધારે સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાતી ભાષાએ કાવ્યની- સાહિત્યની ભાષા તરીકેની પોતાની ક્ષમતા બરાબર રીતે પ્રેમાનંદના આવતાં સુધીમાં સિદ્ધ કરી બતાવી હતી.

પ્રેમાનંદકાલીન અને પ્રેમાનંદના સાહિત્યના સર્જનની શક્તિમર્યાદાઓને ક્યાસ તત્કાલીન ને તત્પૂર્વકાલીન વિદ્યાકીય, સાહિત્યિક, રાજકીય, સામાજિક, ધાર્મિક આદિ વલણોના – સાંસ્કૃતિક વહેણોના વ્યાપક પરિપ્રેક્ષ્યને ખ્યાલમાં રાખીને કાઢવો જોઈએ. એ રીતે જોતાં પ્રેમાનંદમાં પરંપરાનું કેટલું અને એનું પોતાનું કેટલું તેનો રસપ્રદ ખ્યાલ આવી શકે.