ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/કૃતિ-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. 'ગુજરાતી સાહિત્યકોશ'માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે. | આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. 'ગુજરાતી સાહિત્યકોશ'માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{rh|||'''– ચિમનલાલ ત્રિવેદી'''<br>પરામર્શક}}<br> | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સંપાદક-પરિચય | |previous = સંપાદક-પરિચય | ||
|next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી | |next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી | ||
}} | }} | ||
Latest revision as of 02:30, 21 July 2026
કૃતિ-પરિચય
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.
– ચિમનલાલ ત્રિવેદી
પરામર્શક