અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કાવ્યપુરુષ પકડે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યપુરુષ પકડે છે|લાભશંકર ઠાકર}} <poem> કાવ્યપુરુષ પંખીના પડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
ભાષાજાળ. | ભાષાજાળ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =બટકણી ભાષાના ધાગાથી | |||
|next =ભાષા તાકે | |||
}} |
Latest revision as of 12:38, 22 October 2021
કાવ્યપુરુષ પકડે છે
લાભશંકર ઠાકર
કાવ્યપુરુષ
પંખીના પડછાયા
પકડે છે
નાખી
ભાષાજાળ.