અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/રે જાદૂગર!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રે જાદૂગર!|રાજેન્દ્ર શુક્લ}} <poem> ઇલમશલાકા અવલ ફિરાઈ રે જાદૂ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(૩૦ ઑગસ્ટ, ૧૯૭૯)}}
{{Right|(૩૦ ઑગસ્ટ, ૧૯૭૯)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =હજો હાથ કરતાલ
|next =મને ગિરનાર સંઘરશે
}}

Latest revision as of 13:09, 23 October 2021


રે જાદૂગર!

રાજેન્દ્ર શુક્લ

ઇલમશલાકા અવલ ફિરાઈ રે જાદૂગર,
સુધ બુધ હમરી સબ ભિખરાઈ રે જાદૂગર.

નહીં અપાર, નહીં અવલંબન, અચરજ ભારી,
ખલક અજબ જુગતે ઠેરાઈ રે જાદૂગર.

દૃશ્યે કલકલ વહું, પલક પલ પ્રોવાઈ આ,
હેરત હાલ સુરત હેરાઈ રે જાદૂગર.

બિન મેઘ ઘટા, ઘટ અનહદની ધૂમ મચાઈ,
બિન અકાસ બિજરી લ્હેરાઈ રે જાદૂગર.

હમ ન રહત હમ, રહત નહીં કછુ સબદ સલોકા,
અકથન-કંથા ગજબ પિરાઈ રે જાદૂગર.
(૩૦ ઑગસ્ટ, ૧૯૭૯)