અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/મારું આખુંય ઘર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મારું આખુંય ઘર| યોગેશ જોષી}} <poem> મારું આખુંય ઘર દો…ડ…તું જઈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Right|(અવાજનું અજવાળું, ૧૯૮૪, પૃ. ૫)}}
{{Right|(અવાજનું અજવાળું, ૧૯૮૪, પૃ. ૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =બસ, તે દિવસથી...
|next = રૂપાન્તર કરી નાખો
}}

Latest revision as of 12:54, 28 October 2021


મારું આખુંય ઘર

યોગેશ જોષી

મારું આખુંય ઘર
દો…ડ…તું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.
(અવાજનું અજવાળું, ૧૯૮૪, પૃ. ૫)