અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/વર્ણાનુપ્રાસ ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| વર્ણાનુપ્રાસ ગઝલ|સુધીર પટેલ}} <poem> લ્હેરખી લૈ લ્યો લીલી કે...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Right|((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)}}
{{Right|((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/અળગો હતો... | અળગો હતો...]] | અળગો હતો, હાથે કરી એને હૃદય-સરસો કર્યો ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઈશ મનીઆર/ગઝલ | ગઝલ]] | સૂર્યને ઊંચે જઈ બપ્પોર કરતા આવડે છે]]
}}

Latest revision as of 13:10, 29 October 2021


વર્ણાનુપ્રાસ ગઝલ

સુધીર પટેલ

લ્હેરખી લૈ લ્યો લીલી કે લાલ, મરજી બસ તમારી;
વટ કરો કે વરસી પડજો વ્હાલ, મરજી બસ તમારી!

શબ્દ સરશે સર્પ સરખો, ક્યાં પછી એનો ઉતાર?
મૌન માલીપા જ માલામાલ, મરજી બસ તમારી!

ધન્ય પામ્યાં ધારવાનું, છો થતું ધાર્યું ધણીનું;
ખૈર ખલકતની મનાવે ખ્યાલ, મરજી બસ તમારી!

રંગરસિયા રૂબરૂ થ્યા, રાસ રમવા આજ ‘સુધીર’,
કોણ કરતબ આવી કરશે કાલ? મરજી બસ તમારી!

((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)