ભારતીય કથાવિશ્વ૧/નિવેદન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય કથાઓનું આકર...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
આવી યોજના મિત્રોના સાથસહકાર વિના સંપન્ન થાય જ નહીં. | આવી યોજના મિત્રોના સાથસહકાર વિના સંપન્ન થાય જ નહીં. | ||
આ માટે હું જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, બકુલ ટેલર, પીયૂષ ઠક્કરને સતત યાદ કરતો જ રહ્યો છું. | આ માટે હું જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, બકુલ ટેલર, પીયૂષ ઠક્કરને સતત યાદ કરતો જ રહ્યો છું. | ||
{{Right|'''શિરીષ પંચાલ'''}} | {{Right|'''શિરીષ પંચાલ'''}}<br> | ||
{{Right|તા.૧-૮-૨૦૧૮}} | |||
{{Right|તા.૧-૮-૨૦૧૮}}<br> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 22:03, 6 November 2021
નિવેદન
છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય કથાઓનું આકર્ષણ રહ્યું છે. આ કથાઓએ જગતભરની કથાઓને પ્રભાવિત કરી છે. આ કથાઓના સંપાદનને પ્રગટ કરવાની ઇચ્છાથી સમગ્ર યોજનાને પાંચ ગ્રંથોમાં વહેંચી છે : તેનો આ પહેલો ગ્રંથ ભાવકો સમક્ષ મૂકતાં ખૂબ જ આનંદ અનુભવું છું.
આ સમગ્ર કથાવિશ્વમાં ઊંડો રસ લેવા માટે ગુલામમોહમ્મદ શેખ અને હસમુખ શાહનો કૃતજ્ઞતાપૂર્વક આનંદ અનુભવું છું.
આ સમગ્ર યોજનાને આથિર્ક અનુદાન આપવા માટે શ્રી ચીમનભાઈ મહેતાનો ખાસ આભાર માનું છું.
આવી યોજના મિત્રોના સાથસહકાર વિના સંપન્ન થાય જ નહીં.
આ માટે હું જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, બકુલ ટેલર, પીયૂષ ઠક્કરને સતત યાદ કરતો જ રહ્યો છું.
શિરીષ પંચાલ
તા.૧-૮-૨૦૧૮