અભિમન્યુ આખ્યાન/કડવું ૩૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૬|}} {{Poem2Open}} {{Color|Blue|") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue| | {{Color|Blue|[ઉત્તરા અભિમન્યુને કૌરવદળના સમર્થ મહારથીઓનો ભય દર્શાવી પોતાને હૈયે પડેલી ફાળ વ્યક્ત કરે છે.]}}{{Poem2Open}} | ||
<Poem> | |||
રાગ ધનાશ્રી | |||
‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે? | |||
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે? ૧ | |||
કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો; | |||
કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૨ | |||
વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ; | |||
પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૩ | |||
શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ; | |||
દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૪ | |||
જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા; | |||
કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૫ | |||
દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન; | |||
કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયુ૦ ૬ | |||
અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય; | |||
નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૭ | |||
વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત; | |||
અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૮ | |||
ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી; | |||
તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૯ | |||
કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ; | |||
પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૧૦ | |||
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે; | |||
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. | |||
પિયુ૦ ૧૧ | |||
વલણ | |||
સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે; | |||
નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે. ૧૨ | |||
</Poem> |
Revision as of 07:48, 12 November 2021
રાગ ધનાશ્રી
‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે? ૧
કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો;
કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૨
વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ;
પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૩
શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ;
દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૪
જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા;
કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૫
દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન;
કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયુ૦ ૬
અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય;
નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૭
વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત;
અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૮
ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી;
તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૯
કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ;
પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૧૦
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦ ૧૧
વલણ
સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે;
નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે. ૧૨