અભિમન્યુ આખ્યાન/કડવું ૩૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:

<Poem>
<Poem>
રાગ ધનાશ્રી
::::::'''રાગ ધનાશ્રી'''

‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?

આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે? ૧
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે?{{Space}}

કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો;

કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.  

પિયુ૦
:::::::: પિયું

વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ;  

પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.

પિયું
શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ;

દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦
પિયું
જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા;

કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦
પિયું
દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન;

કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયુ૦
કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયું
અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય;

નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦
પિયું
વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત;

અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦
પિયું
ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી;

તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ.
તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયુ૦
પિયું
કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ;

પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.

પિયુ૦ ૧૦
પિયું ૧૦
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;

હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.

પિયુ૦ ૧૧
પિયું ૧૧
વલણ
:::::: '''વલણ'''
સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે;

નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે. ૧૨

</Poem>
</Poem>
26,604

edits

Navigation menu