ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપટીક્ષેપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અપટીક્ષેપ''' : સંસ્કૃત રંગભૂમિના દિગ્દર્શનના ભ...")

No edit summary

Line 4: Line 4:
'''અપટીક્ષેપ''' : સંસ્કૃત રંગભૂમિના દિગ્દર્શનના ભાગરૂપ સંજ્ઞા. સંસ્કૃત રંગભૂમિ પર પૂર્વજાણ વગર પાત્ર પ્રવેશતું નથી. ‘તત : પ્રવિશતિ’ એવી જાણ સાથે જ પાત્ર પ્રવેશે છે. એને બદલે ભય, ઉતાવળ કે ક્રોધમાં પાત્ર પડદો ખસેડી એકાએક રંગભૂમિ પર પ્રવેશે ત્યારે એને માટે આ સંજ્ઞા વપરાય છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અન્વિતાભિધાનવાદ
|next = અપદ્યાગદ્ય

Latest revision as of 09:57, 19 November 2021

અપટીક્ષેપ : સંસ્કૃત રંગભૂમિના દિગ્દર્શનના ભાગરૂપ સંજ્ઞા. સંસ્કૃત રંગભૂમિ પર પૂર્વજાણ વગર પાત્ર પ્રવેશતું નથી. ‘તત : પ્રવિશતિ’ એવી જાણ સાથે જ પાત્ર પ્રવેશે છે. એને બદલે ભય, ઉતાવળ કે ક્રોધમાં પાત્ર પડદો ખસેડી એકાએક રંગભૂમિ પર પ્રવેશે ત્યારે એને માટે આ સંજ્ઞા વપરાય છે. ચં.ટો.