ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહંપરક ભવિષ્યવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism)''' : પ્રથમ વિશ્વયુદ્ધ દર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism)''' : પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી વીસમી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલિઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા. | '''અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism)''' : પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી વીસમી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલિઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = અહંકારદોષ | |||
|next = અહેવાલ | |||

Latest revision as of 07:38, 20 November 2021
અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism) : પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી વીસમી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલિઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા.
ચં.ટો.