ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશાલદ્રશ્યરીતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશાલદૃશ્યરીતિ(Panormic Method)'''</span> : નવલકથામાં વર્ણનકલાન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિવેચનમાં સાપેક્ષવાદ
|next = વિશિષ્ટ પ્રકાર
}}

Latest revision as of 10:23, 3 December 2021


વિશાલદૃશ્યરીતિ(Panormic Method) : નવલકથામાં વર્ણનકલાની એક પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા વર્ણનપ્રચુર નવલકથા લખવામાં આવે છે. સમયના વિશાળ પટને આવરી લઈ કોઈ એક યુગનો વિસ્તૃત આલેખ રજૂ કરતી ઐતિહાસિક નવલકથાઓના લેખનમાં પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. પ.ના.