ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકાર્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous= સહકારપાક કે આમ્રપાક | |previous= સહકારપાક કે આમ્રપાક | ||
|next= | |next= સહચારી કાવ્યો | ||
}} | }} |
Latest revision as of 09:10, 8 December 2021
સહકાર્ય(Syn-function) : તિન્યાનોવની સંજ્ઞા. ઘટકોને બાહ્ય રીતે કોઈ અન્ય વ્યવસ્થા સાથે સાંકળતા સ્વકેન્દ્રી(auto function) કાર્યની સામે કોઈ એક વ્યવસ્થા અંતર્ગત ઘટકોને સંયોજિત કરતું સિદ્ધાન્તકાર્ય આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ વિચારને પછીથી લોત્મને કૃતિવ્યવસ્થા અને ઇતરકૃતિની દિશામાં વિકસિત કર્યો.
ચં.ટો.