યુગવંદના/પુત્રની વાટ જોતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પુત્રની વાટ જોતી|}} <poem> રઝળુ દીકરા! ઘેર આવજે, નહિ વઢું તને, ના...")
 
No edit summary
 
Line 15: Line 15:
{{Right|૧૯૩૮}}
{{Right|૧૯૩૮}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સમશેર તારી ભોંઠી પડી રે
|next = વિજ્ઞાનવીર શ્રી જગદીશને —
}}

Latest revision as of 16:09, 27 January 2022

પુત્રની વાટ જોતી

રઝળુ દીકરા! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે.
વિષમ રાતને દેવ-દીવડે
ભજતી માતને દીન-ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ! આવી પોં’ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે.
પ્રહરી હે ભલા! પાય લાગું હું,
ગભરુડી થઈ તાત! વીનવું:
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે ઘર ભણી વળે.
૧૯૩૮