26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 466: | Line 466: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
રાજનઃ આટલી સારી વાત પછી મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. | |રાજનઃ | ||
કેશવઃ સાહેબ, મારે શું કરવાનું? | |આટલી સારી વાત પછી મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. | ||
શેફાલીઃ કેશવકાકા મારે કૉફી નથી પીવી. મારે ચા પીવી છે. | }} | ||
કેશવઃ સાહેબ, એમને કૉફી નથી પીવી. ચા પીવી છે. સાહેબ એમને ચા પીવી છે. ચા. | {{ps | ||
રાજનઃ એમ?! કેશવ તેં કહ્યું તો જ મને ખબર પડી. બાકી મને તો ખબર જ ન હતી. (કેશવ અંદર જાય છે.) | |કેશવઃ | ||
સપનઃ કેશવકાકા અમારી ચા? | |સાહેબ, મારે શું કરવાનું? | ||
કેશવઃ એ મૂકી છે. આ સાહેબ ક્યાર ક્યારના બોલાવ બોલાવ કરે છે. | }} | ||
રાજનઃ દીકરા અત્યારે તું કયા યરમાં છે? | {{ps | ||
શેફાલીઃ અંકલ અત્યારે હું મેડિકલના થર્ડ યરમાં છું. પણ જ્યારે હું ફર્સ્ટ યરમાં હતી ને ત્યારે ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશનની એક જર્નલમાં તમારા વિશે વાંચ્યું હતું. અને ત્યારથી જ તમને મળવાની અને તમારી પાસેથી ઘણું બધું શીખવાની ઇચ્છા હતી. | |શેફાલીઃ | ||
સપનઃ હવે તને અમારા રાજનકાકા બધું શીખવશે. | |કેશવકાકા મારે કૉફી નથી પીવી. મારે ચા પીવી છે. | ||
સંદીપઃ શીખવશો ને, રાજન અંકલ? | }} | ||
સપનઃ શીખવશે જ ને જશે ક્યાં? | {{ps | ||
રાજનઃ અ… | |કેશવઃ | ||
સપન/સંદીપઃ શીખવશો ને રાજન અંકલ? પ્લી…ઝ! | |સાહેબ, એમને કૉફી નથી પીવી. ચા પીવી છે. સાહેબ એમને ચા પીવી છે. ચા. | ||
રાજનઃ હવે તમે મારી વતી એમને બાંહેધરી આપી જ દીધી છે તો મારે શીખવવું જ પડશે ને. અને શેફાલી, હું એવી વ્યક્તિની શોધમાં હતો જ કે જે આ લોકોની મનોવેદના, વ્યથા, મૂંઝવણ અને લાગણીને સમજી શકે, તેમ જ મારા પ્રયત્નો ને પણ સમજી શકે. અને તેવી વ્યક્તિ મને તારામાં જોવા મળી છે. માટે આજથી તું મને આસિસ્ટ કરશે. | }} | ||
શેફાલીઃ અંકલ હું તમને આસિસ્ટ કરું એટલે તમે આટલા મોટાને હું (કેશવ ચા લઈને આવે છે.) | {{ps | ||
રાજનઃ પેલો અડધો કલાક એમ જ ઊભો રહેશે. (શેફાલી અને ડૉ. રાજન ચા લે છે.) | |રાજનઃ | ||
કેશવઃ લો બચ્ચાઓ. આ તમારો પેશીયલ કપ. | |એમ?! કેશવ તેં કહ્યું તો જ મને ખબર પડી. બાકી મને તો ખબર જ ન હતી. (કેશવ અંદર જાય છે.) | ||
શેફાલીઃ અંકલ આ પેશીયલ. આય મીન ટૂ સે સ્પેશિયલ કપ શું છે? | }} | ||
રાજનઃ તું જો ને, દીકરા. (સપનના હાથમાં રહેલ કપ ઉપાડી સંદીપ રકાબીમાં ચા રેડે છે અને સપન સંદીપને ચા પિવડાવે છે.) | {{ps | ||
શેફાલીઃ What a pleasure… | |સપનઃ | ||
રાજનઃ છે ને pleasure પણ તું એમને લડતા જોશે ને તો what a pleasureને બદલે what a pity કહેશે. | |કેશવકાકા અમારી ચા? | ||
શેફાલીઃ What a pity તેઓ ઝઘડો પણ કરે છે? | }} | ||
કેશવઃ હા, બન્નેને જરા વાંકું પડવું જોઈએ કે ચાલુ જ થઈ જાય. એક વખતે સપને સંદીપનો કાન કરડી ખાધો. મહિના સુધી સંદીપને પાટા-પિંડી કરવી પડી હતી. | {{ps | ||
રાજનઃ You won’t believe, Shefeli. એક વખત વાંચવાની બાબત પર શું થયું તે સંદીપે સપનના માથામાં મોટી ડિક્ષનરી મારી દીધી. ૧૫ મિનિટ સુધી સપન બેભાન. તું વિચાર કર એ સિચ્યુએશન. સંદીપ ભાનમાં, સપન બેભાન. | |કેશવઃ | ||
શેફાલીઃ આટલી હદ સુધી મારામારી! | |એ મૂકી છે. આ સાહેબ ક્યાર ક્યારના બોલાવ બોલાવ કરે છે. | ||
કેશવઃ હા, પણ પાછા હળીમળી જાય ખરા. | }} | ||
રાજનઃ હા, હળીમળી જવા સિવાય બંનેને છૂટકો પણ નથી. | {{ps | ||
સપનઃ જો જો પાડ્યું ને ટીપું. | |રાજનઃ | ||
સંદીપઃ જાણી જોઈને નથી પાડ્યું. | |દીકરા અત્યારે તું કયા યરમાં છે? | ||
સપનઃ જાણી જોઈને જ પાડ્યું છે. ગયા અઠવાડિયે મારાથી જમતી વખતે તારા પર દાળનું ટીપું પડ્યું હતું તેનો બદલો લે છે. | }} | ||
સંદીપઃ જો હું ખરેખર કહું છું મેં જાણી જોઈને નથી પાડ્યું. | {{ps | ||
સપનઃ અરે, ખરેખર કી એસી કી તેસી. | |શેફાલીઃ | ||
|અંકલ અત્યારે હું મેડિકલના થર્ડ યરમાં છું. પણ જ્યારે હું ફર્સ્ટ યરમાં હતી ને ત્યારે ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશનની એક જર્નલમાં તમારા વિશે વાંચ્યું હતું. અને ત્યારથી જ તમને મળવાની અને તમારી પાસેથી ઘણું બધું શીખવાની ઇચ્છા હતી. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|હવે તને અમારા રાજનકાકા બધું શીખવશે. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|શીખવશો ને, રાજન અંકલ? | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|શીખવશે જ ને જશે ક્યાં? | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|અ… | |||
}} | |||
{{ps | |||
|સપન/સંદીપઃ | |||
|શીખવશો ને રાજન અંકલ? પ્લી…ઝ! | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|હવે તમે મારી વતી એમને બાંહેધરી આપી જ દીધી છે તો મારે શીખવવું જ પડશે ને. અને શેફાલી, હું એવી વ્યક્તિની શોધમાં હતો જ કે જે આ લોકોની મનોવેદના, વ્યથા, મૂંઝવણ અને લાગણીને સમજી શકે, તેમ જ મારા પ્રયત્નો ને પણ સમજી શકે. અને તેવી વ્યક્તિ મને તારામાં જોવા મળી છે. માટે આજથી તું મને આસિસ્ટ કરશે. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|અંકલ હું તમને આસિસ્ટ કરું એટલે તમે આટલા મોટાને હું (કેશવ ચા લઈને આવે છે.) | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|પેલો અડધો કલાક એમ જ ઊભો રહેશે. (શેફાલી અને ડૉ. રાજન ચા લે છે.) | |||
}} | |||
{{ps | |||
|કેશવઃ | |||
|લો બચ્ચાઓ. આ તમારો પેશીયલ કપ. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|અંકલ આ પેશીયલ. આય મીન ટૂ સે સ્પેશિયલ કપ શું છે? | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|તું જો ને, દીકરા. (સપનના હાથમાં રહેલ કપ ઉપાડી સંદીપ રકાબીમાં ચા રેડે છે અને સપન સંદીપને ચા પિવડાવે છે.) | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|What a pleasure… | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|છે ને pleasure પણ તું એમને લડતા જોશે ને તો what a pleasureને બદલે what a pity કહેશે. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|What a pity તેઓ ઝઘડો પણ કરે છે? | |||
}} | |||
{{ps | |||
|કેશવઃ | |||
|હા, બન્નેને જરા વાંકું પડવું જોઈએ કે ચાલુ જ થઈ જાય. એક વખતે સપને સંદીપનો કાન કરડી ખાધો. મહિના સુધી સંદીપને પાટા-પિંડી કરવી પડી હતી. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|You won’t believe, Shefeli. એક વખત વાંચવાની બાબત પર શું થયું તે સંદીપે સપનના માથામાં મોટી ડિક્ષનરી મારી દીધી. ૧૫ મિનિટ સુધી સપન બેભાન. તું વિચાર કર એ સિચ્યુએશન. સંદીપ ભાનમાં, સપન બેભાન. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|આટલી હદ સુધી મારામારી! | |||
}} | |||
{{ps | |||
|કેશવઃ | |||
|હા, પણ પાછા હળીમળી જાય ખરા. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|હા, હળીમળી જવા સિવાય બંનેને છૂટકો પણ નથી. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|જો જો પાડ્યું ને ટીપું. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|જાણી જોઈને નથી પાડ્યું. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|જાણી જોઈને જ પાડ્યું છે. ગયા અઠવાડિયે મારાથી જમતી વખતે તારા પર દાળનું ટીપું પડ્યું હતું તેનો બદલો લે છે. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|જો હું ખરેખર કહું છું મેં જાણી જોઈને નથી પાડ્યું. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|અરે, ખરેખર કી એસી કી તેસી. | |||
}} | |||
(બન્ને એકબીજાનું ગળું પકડી લે છે અને શેફાલી, રાજન અને કેશવ તેમને છોડાવે છે. (DROP)) | (બન્ને એકબીજાનું ગળું પકડી લે છે અને શેફાલી, રાજન અને કેશવ તેમને છોડાવે છે. (DROP)) | ||
(અહીં સપન સંદીપને ગુસ્સામાં એક થાપટ લગાવી દે છે. બંને બાથંબાથી પર ઊતરી આવે છે. એકબીજાને મારવા મંડે છે. ડૉક્ટર, કેશવ અને શેફાલી ત્રણે જણ મળીને તેમને છોડાવે છે. તે દરમિયાન શેફાલીનો હાથ સંદીપના હાથમાં આવી જાય છે; બંનેની નજર મળે છે. શેફાલી સંકોચ અનુભવે છે, હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે. તે સંદીપની આંખ થકી તેના દિલમાં શેફાલી માટે ફૂટેલા પ્રેમના અંકુર જોઈ શકે છે. આ સમગ્ર બનાવ દરમિયાન ડૉક્ટર અને કેશવ સપનની સારવાર કરવામાં પડ્યા હોય છે કેમ કે તેને સંદીપના મુઠ્ઠીના પ્રહારથી આંખમાં કંઈક વધારે વાગી ગયું હતું. અહીં ધીમે ધીમે અંધકાર પથરાય છે. અંધકાર દરમ્યાન એક અવાજ ગુંજી ઊઠે છે, જે શેફાલીનો છે. શેફાલીએ સંદીપને લખેલો પત્ર છે જે પ્રેક્ષકોને શેફાલીના અવાજમાં સંભળાય છે.) | (અહીં સપન સંદીપને ગુસ્સામાં એક થાપટ લગાવી દે છે. બંને બાથંબાથી પર ઊતરી આવે છે. એકબીજાને મારવા મંડે છે. ડૉક્ટર, કેશવ અને શેફાલી ત્રણે જણ મળીને તેમને છોડાવે છે. તે દરમિયાન શેફાલીનો હાથ સંદીપના હાથમાં આવી જાય છે; બંનેની નજર મળે છે. શેફાલી સંકોચ અનુભવે છે, હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે. તે સંદીપની આંખ થકી તેના દિલમાં શેફાલી માટે ફૂટેલા પ્રેમના અંકુર જોઈ શકે છે. આ સમગ્ર બનાવ દરમિયાન ડૉક્ટર અને કેશવ સપનની સારવાર કરવામાં પડ્યા હોય છે કેમ કે તેને સંદીપના મુઠ્ઠીના પ્રહારથી આંખમાં કંઈક વધારે વાગી ગયું હતું. અહીં ધીમે ધીમે અંધકાર પથરાય છે. અંધકાર દરમ્યાન એક અવાજ ગુંજી ઊઠે છે, જે શેફાલીનો છે. શેફાલીએ સંદીપને લખેલો પત્ર છે જે પ્રેક્ષકોને શેફાલીના અવાજમાં સંભળાય છે.) | ||
અવાજઃ સંદીપ, કોઈ પણ સંબોધન વગરનું એકલું સંદીપ; તને ભલે અજુગતું લાગે, સંદીપ, પણ જીવનના આ તબક્કે મને એ સાવ સ્વાભાવિક લાગે છે. આજે સાંજે તારી આંખ સામે જોતાં જ તારા હૃદયનો રણકો મને સંભળાયો. બસ, પછી તો હૈયું હાથમાં ન રહેતાં હમણાં રાત્રે જ આ પત્ર લખવા બેસી ગઈ. માત્ર થોડી લીટીના આ પત્રમાં મારા હૃદયના અતલ ઊંડાણમાં તારે માટેના પ્રેમના જે અંકુર ફૂટ્યા છે તેનું દર્શન તને કરાવું છે. હાઈસ્કૂલના મારા અભ્યાસકાળ દરમિયાન હું તરુણવયમાં પ્રવેશી અને તે વેળાએ જ ચિત્રલેખામાં તારો ફોટો જોયો. ત્યારે જ હું તારા પ્રત્યે આકર્ષાયેલી, એ માત્ર તરુણવયનું આકર્ષણ જ હતું. પણ આજે તે આકર્ષણ માત્ર આકર્ષણ ન રહેતાં ઉત્કટ પ્રેમમાં પરિણમ્યું છે. દુનિયાની મોટી અજાયબી જેવા એક અપંગને માટે શેફાલીને પ્રેમ કઈ રીતે થઈ શકે? આ પ્રશ્ન કદાચ તારા મનમાં ઉદ્ભવે અને પછી તું અને તું જ એનો જવાબ આપે કે કદાચ સહાનુભૂતિ થઈ હશે, પ્રેમ નહીં. તો સંદીપ, એ માટે એટલું જ કહીશ કે આ સહાનુભૂતિ નથી. આ ખરેખર સાચો પ્રેમ છે. અને તને પ્રેમ કરનાર હું, શેફાલી કિશોરચંદ્ર રાજગુરુ ભલે એક અપવાદ ગણાઉં, પણ એ અપવાદ ગણાવાનું મને ગર્વ છે. લિખિતંગ તારી શેફાલી. | {{ps | ||
|અવાજઃ | |||
|સંદીપ, કોઈ પણ સંબોધન વગરનું એકલું સંદીપ; તને ભલે અજુગતું લાગે, સંદીપ, પણ જીવનના આ તબક્કે મને એ સાવ સ્વાભાવિક લાગે છે. આજે સાંજે તારી આંખ સામે જોતાં જ તારા હૃદયનો રણકો મને સંભળાયો. બસ, પછી તો હૈયું હાથમાં ન રહેતાં હમણાં રાત્રે જ આ પત્ર લખવા બેસી ગઈ. માત્ર થોડી લીટીના આ પત્રમાં મારા હૃદયના અતલ ઊંડાણમાં તારે માટેના પ્રેમના જે અંકુર ફૂટ્યા છે તેનું દર્શન તને કરાવું છે. હાઈસ્કૂલના મારા અભ્યાસકાળ દરમિયાન હું તરુણવયમાં પ્રવેશી અને તે વેળાએ જ ચિત્રલેખામાં તારો ફોટો જોયો. ત્યારે જ હું તારા પ્રત્યે આકર્ષાયેલી, એ માત્ર તરુણવયનું આકર્ષણ જ હતું. પણ આજે તે આકર્ષણ માત્ર આકર્ષણ ન રહેતાં ઉત્કટ પ્રેમમાં પરિણમ્યું છે. દુનિયાની મોટી અજાયબી જેવા એક અપંગને માટે શેફાલીને પ્રેમ કઈ રીતે થઈ શકે? આ પ્રશ્ન કદાચ તારા મનમાં ઉદ્ભવે અને પછી તું અને તું જ એનો જવાબ આપે કે કદાચ સહાનુભૂતિ થઈ હશે, પ્રેમ નહીં. તો સંદીપ, એ માટે એટલું જ કહીશ કે આ સહાનુભૂતિ નથી. આ ખરેખર સાચો પ્રેમ છે. અને તને પ્રેમ કરનાર હું, શેફાલી કિશોરચંદ્ર રાજગુરુ ભલે એક અપવાદ ગણાઉં, પણ એ અપવાદ ગણાવાનું મને ગર્વ છે. લિખિતંગ તારી શેફાલી. | |||
}} | |||
(ફરી ઉજાસ પથરાય ત્યારે સંદીપ અને સપન બંને જણા ચેસ રમી રહ્યા છે. જોકે સંદીપનું તે તરફ ધ્યાન નથી. તે વારે વારે બહારની બાજુએ શેફાલીના આવવાની રાહ જોઈ રહ્યો છે. બંને જણ પોતપોતાની ‘ચાલ’ ચાલતા જાય છે અને વાતો કરતા જાય છે. પણ સંદીપ વારે વારે બહાર તરફ જોઈ રહ્યો છે તે સપનને નથી ગમતું.) | (ફરી ઉજાસ પથરાય ત્યારે સંદીપ અને સપન બંને જણા ચેસ રમી રહ્યા છે. જોકે સંદીપનું તે તરફ ધ્યાન નથી. તે વારે વારે બહારની બાજુએ શેફાલીના આવવાની રાહ જોઈ રહ્યો છે. બંને જણ પોતપોતાની ‘ચાલ’ ચાલતા જાય છે અને વાતો કરતા જાય છે. પણ સંદીપ વારે વારે બહાર તરફ જોઈ રહ્યો છે તે સપનને નથી ગમતું.) | ||
સપનઃ લે મારી નાખ્યું તારું પ્યાદું. ચાલ. | {{ps | ||
સંદીપઃ હવે ચાલવામાં બાકી શું રાખ્યું છે? | |સપનઃ | ||
સપનઃ બે ચાલ, ફક્ત બે ચાલમાં હરાવી દઉં છું તને? | |લે મારી નાખ્યું તારું પ્યાદું. ચાલ. | ||
સંદીપઃ હું તો ક્યારનો હારી ગયો છું. | }} | ||
સપનઃ શું? | {{ps | ||
|સંદીપઃ | |||
|હવે ચાલવામાં બાકી શું રાખ્યું છે? | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|બે ચાલ, ફક્ત બે ચાલમાં હરાવી દઉં છું તને? | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|હું તો ક્યારનો હારી ગયો છું. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|શું? | |||
}} | |||
{{ps | |||
સંદીપઃ આ દિલ. | સંદીપઃ આ દિલ. | ||
સપનઃ મારું તો દિમાગ કામ નથી કરતું. | સપનઃ મારું તો દિમાગ કામ નથી કરતું. |
edits