26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 378: | Line 378: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
સંદીપઃ જીવવાનું હરામ કરી નાખ્યું છે, આ છાપાં અને મૅગેઝીનવાળાએ. | |સંદીપઃ | ||
સપનઃ આજે આ છાપાંવાળો તો કાલે આ મૅગેઝીનવાળો. | |જીવવાનું હરામ કરી નાખ્યું છે, આ છાપાં અને મૅગેઝીનવાળાએ. | ||
સંદીપઃ સવારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તો રાત્રે ઇન્ડિયન ઍક્સપ્રેસ. સોમવારે લાયન્સ ક્લબ તો મંગળવારે જાયન્ટ ક્લબ. | }} | ||
સપનઃ અને બધાંની એક જ વાત… અમને તમારા ફોટા આપો. અમને તમારો ઇન્ટરવ્યૂ લેવા દો. અમે તે અમારા મૅગેઝીનમાં છાપીશું. અને બદલામાં તમને પૈસા આપીને તમને લાભ કરી આપીશું. હં… પૈસા. અને એક નાલાયકે તો એવું કહેવાની હિંમત કરી કે અમે તમને પૈસા નહીં આપીએ, બલ્કે અમારા મૅગેઝીનમાં તમારો ઇન્ટરવ્યૂ છાપી તમને લાભ કરી આપીશું. બદલામાં તમારે અમને પૈસા આપવા પડશે. અને એ કયા લાભની વાત કરતો હતો, ખબર છે? | {{ps | ||
સંદીપઃ હા એ હરામખોર કહેતો હતો કે અમારા મૅગેઝીનનું સર્ક્યુલેશન અમેરિકામાં પણ ખૂબ થાય છે. ત્યાંના ડૉક્ટરો આ લેખ વાંચીને તમને મદદ કરવા દોડી આવશે. તમારી લાઇફ પર રિસર્ચ કરશે અને તમારો ઇલાજ કરી આપશે. | |સપનઃ | ||
સપનઃ અને તમારી આખી જિંદગીની દવા અને ઇલાજ તો મફત જ. | |આજે આ છાપાંવાળો તો કાલે આ મૅગેઝીનવાળો. | ||
સંદીપઃ અરે, એ હરામખોરોને શું ખબર કે અમારો મફત ઇલાજ તો ચોવીસ કલાક અમારી સાથે જ હોય છે. ડૉ. રાજન ઉર્ફે અમારા રાજન અંકલ. અરે, આખી જાત ઘસી નાખી છે અમારા માટે, પોતાના સગા દીકરાનું નથી વિચાર્યું તેટલું વિચાર્યું છે અમારા માટે એ માણસે. | }} | ||
શેફાલીઃ મને ખબર છે. મેં બધું વાંચ્યું છે. | {{ps | ||
સંદીપઃ શેમાં? | |સંદીપઃ | ||
શેફાલીઃ ચિત્રલેખામાં. | |સવારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તો રાત્રે ઇન્ડિયન ઍક્સપ્રેસ. સોમવારે લાયન્સ ક્લબ તો મંગળવારે જાયન્ટ ક્લબ. | ||
સપનઃ પાછું લીધું તેં એ મૅગેઝીનનું નામ? | }} | ||
રાજનઃ સપન. | {{ps | ||
સપનઃ અંકલ નહીં. શો-પીસ જેવા બનાવી મૂક્યા છે અમને. આજે આ ગામથી તો કાલે પેલા શહેરથી લોકો આજ દિન સુધી અમને જોવા આવે છે. જાણે અમે કોઈ પ્રાણી સંગ્રહાલયનાં અજાયબ પ્રાણી ન હોઈએ. | |સપનઃ | ||
શેફાલીઃ મારા પપ્પાએ પણ આવું જ કહેલું. | |અને બધાંની એક જ વાત… અમને તમારા ફોટા આપો. અમને તમારો ઇન્ટરવ્યૂ લેવા દો. અમે તે અમારા મૅગેઝીનમાં છાપીશું. અને બદલામાં તમને પૈસા આપીને તમને લાભ કરી આપીશું. હં… પૈસા. અને એક નાલાયકે તો એવું કહેવાની હિંમત કરી કે અમે તમને પૈસા નહીં આપીએ, બલ્કે અમારા મૅગેઝીનમાં તમારો ઇન્ટરવ્યૂ છાપી તમને લાભ કરી આપીશું. બદલામાં તમારે અમને પૈસા આપવા પડશે. અને એ કયા લાભની વાત કરતો હતો, ખબર છે? | ||
સંદીપઃ શું કહેલું? | }} | ||
શેફાલીઃ મેં જ્યારે તમારા વિશે મૅગેઝીનમાં વાંચ્યું… | {{ps | ||
સપનઃ પાછું તેં નામ લીધું મૅગેઝીનનું? | |સંદીપઃ | ||
શેફાલીઃ નહીં, નહીં. હવે કોઈ મૅગેઝીનનું નામ નહીં લઉં, બસ? પ્રોમિસ. પણ જ્યારે મેં આઠમા ધોરણમાં તમારા વિશે વાંચ્યું. અને એથી વિશેષ જ્યારે મેં તમારા ફોટા જોયા ત્યારે છેક રાજકોટથી અહીંયાં તમને જોવા આવવાની મેં જીદ પકડી. ત્યારે પણ મારા પપ્પાએ મને આવું જ કહેલું કે જો બેટા પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીઓને જોવા જવાય. જ્યારે માણસોને જોવા નહીં. એમને મળવા જવાય. હમણાં તો કેટલાય લોકો એમને જોવા જતાં હશે. અને એમની મનોવેદના સમજ્યા વગર કુતૂહલ દૃષ્ટિએ એમને જોઈ ચાલતી પકડતાં હશે. હું તને એમની પાસે લઈ જઈશ. એમને જોવા નહીં પણ એમને મળવા. અને તે પણ હમણાં નહીં જ્યારે તું એમની મનોવેદન, વ્યથા, મૂંઝવણ અને લાગણીને સમજતી થશે ત્યારે. (અચકાય જાય છે.) શું થયું એની થિંગ રૉંગ. | |હા એ હરામખોર કહેતો હતો કે અમારા મૅગેઝીનનું સર્ક્યુલેશન અમેરિકામાં પણ ખૂબ થાય છે. ત્યાંના ડૉક્ટરો આ લેખ વાંચીને તમને મદદ કરવા દોડી આવશે. તમારી લાઇફ પર રિસર્ચ કરશે અને તમારો ઇલાજ કરી આપશે. | ||
રાજનઃ કેશવ… કેશવ… આ શેફાલીને… આ શેફાલીને માટે એક કપ કૉફી લઈ આવ. | }} | ||
શેફાલીઃ પણ અંકલ. | {{ps | ||
રાજનઃ પણ બણ કંઈ નહીં દીકરા, કૉફી તો તારે પીવી જ પડશે. | |સપનઃ | ||
શેફાલીઃ પણ અંકલ મારી વાત તો સાંભળો. | |અને તમારી આખી જિંદગીની દવા અને ઇલાજ તો મફત જ. | ||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|અરે, એ હરામખોરોને શું ખબર કે અમારો મફત ઇલાજ તો ચોવીસ કલાક અમારી સાથે જ હોય છે. ડૉ. રાજન ઉર્ફે અમારા રાજન અંકલ. અરે, આખી જાત ઘસી નાખી છે અમારા માટે, પોતાના સગા દીકરાનું નથી વિચાર્યું તેટલું વિચાર્યું છે અમારા માટે એ માણસે. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|મને ખબર છે. મેં બધું વાંચ્યું છે. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|શેમાં? | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|ચિત્રલેખામાં. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|પાછું લીધું તેં એ મૅગેઝીનનું નામ? | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|સપન. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|અંકલ નહીં. શો-પીસ જેવા બનાવી મૂક્યા છે અમને. આજે આ ગામથી તો કાલે પેલા શહેરથી લોકો આજ દિન સુધી અમને જોવા આવે છે. જાણે અમે કોઈ પ્રાણી સંગ્રહાલયનાં અજાયબ પ્રાણી ન હોઈએ. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|મારા પપ્પાએ પણ આવું જ કહેલું. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|શું કહેલું? | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|મેં જ્યારે તમારા વિશે મૅગેઝીનમાં વાંચ્યું… | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|પાછું તેં નામ લીધું મૅગેઝીનનું? | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|નહીં, નહીં. હવે કોઈ મૅગેઝીનનું નામ નહીં લઉં, બસ? પ્રોમિસ. પણ જ્યારે મેં આઠમા ધોરણમાં તમારા વિશે વાંચ્યું. અને એથી વિશેષ જ્યારે મેં તમારા ફોટા જોયા ત્યારે છેક રાજકોટથી અહીંયાં તમને જોવા આવવાની મેં જીદ પકડી. ત્યારે પણ મારા પપ્પાએ મને આવું જ કહેલું કે જો બેટા પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીઓને જોવા જવાય. જ્યારે માણસોને જોવા નહીં. એમને મળવા જવાય. હમણાં તો કેટલાય લોકો એમને જોવા જતાં હશે. અને એમની મનોવેદના સમજ્યા વગર કુતૂહલ દૃષ્ટિએ એમને જોઈ ચાલતી પકડતાં હશે. હું તને એમની પાસે લઈ જઈશ. એમને જોવા નહીં પણ એમને મળવા. અને તે પણ હમણાં નહીં જ્યારે તું એમની મનોવેદન, વ્યથા, મૂંઝવણ અને લાગણીને સમજતી થશે ત્યારે. (અચકાય જાય છે.) શું થયું એની થિંગ રૉંગ. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|કેશવ… કેશવ… આ શેફાલીને… આ શેફાલીને માટે એક કપ કૉફી લઈ આવ. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|પણ અંકલ. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|પણ બણ કંઈ નહીં દીકરા, કૉફી તો તારે પીવી જ પડશે. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|પણ અંકલ મારી વાત તો સાંભળો. | |||
}} | |||
{{ps | |||
રાજનઃ આટલી સારી વાત પછી મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. | રાજનઃ આટલી સારી વાત પછી મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. | ||
કેશવઃ સાહેબ, મારે શું કરવાનું? | કેશવઃ સાહેબ, મારે શું કરવાનું? |
edits