કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...|}} <poem> સવારના આછા આચા આઘાપાછ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...|}} | {{Heading|૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 27: | Line 27: | ||
{{Right|(કૅમેરા ઑન છે, પૃ. 1૦૦)}} | {{Right|(કૅમેરા ઑન છે, પૃ. 1૦૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૯.ઉપાદાનમાં આળોટીને... | |||
|next = ૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી) | |||
}} |
Latest revision as of 10:52, 17 June 2022
૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...
લાભશંકર ઠાકર
સવારના આછા આચા આઘાપાછા થતા
મુલાયમ તડકાના સ્પર્શસુખે
બદામનાં પર્ણ બે, સાવ લાવીને સમીપ
દીર્ઘ સાંચે પકડીને ધાગો
રે દરજીડો
છે
સીવી રહ્યો માળો !
કૅમેરાની દૃષ્ટિ એને ટગર ટગર, તાકે;
પછી પગથિયાં ઊતરીને, સાવ સમીપના ક્લોઝઅપમાં
નિર્નિમેષ નીરખતી;
દીર્ઘ ચાંચ, નત નેત્ર,
ને બદામની ડાળ પરે ચીપકેલા બે પગની પકડ !
ક્ષણાંતરો પછી રે, રે, હા, હા...
છે
સિવાઈ ગયો માળો !!
અ... અ... અ... અને
દરજીડો તો
ઊ...ડી જરા
બીજી ડાળે પવનમાં ઝૂલે
ને અચાનક
ગાય : ટુવિટ ટુવિટ ટુવિટ ટુવિટ...
(કૅમેરા ઑન છે, પૃ. 1૦૦)