કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૦. હૈયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. હૈયું|પ્રહ્લાદ પારેખ}} <poem> હૈયાની જાણો છો જાત ? કે’વી હોય...")
 
No edit summary
 
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧૯. દીવાદાંડી
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૨૧. એવું હૈયું
}}
}}

Latest revision as of 09:02, 24 June 2022


૨૦. હૈયું

પ્રહ્લાદ પારેખ

હૈયાની જાણો છો જાત ? કે’વી હોયે કંઈયે વાત,
તોયે કે’વી ને ના કે’વી, – બન્ને કરવાં એકીસાથ !

વજ્જર જેવા એને થાવું, ફૂલ સમા યે બનવું સાથ :
ક્યાં વજ્જર ? ક્યાં ફૂલડું ? – તને બન્નેનો કરવો મેળાપ.

બિન્દુનું ગાવું છે ગાન, સિન્ધુની યે લેવી તાન :
દોસ્તી સૌ સંગાથે કરવી, નાનાં વા એ હોય મહાન.

દુભાઈને ગાવું પરદુઃખે ઘવાઈને પોતે ગાવું;
દેવું છે પોતાનું સઘળું, – ને સાથે માગણ થાવું !

સૌની સાથે એક થવું છે, ચિર-સાથી ના કોઈ તણા;
વિરોધમાં દાખવવી સંધિ : એવા એના કોડ ઘણા !
(બારી બહાર, પૃ. ૯૯)