સોરઠિયા દુહા/7: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|7|}} <poem> ધનકું ઊંડાં નહ ધરે, રણમેં ખેલે દાવ, ભાગી ફોજાં ભેડવે,..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ધનને જેઓ સંતાડી રાખતા નથી, રણમેદાનમાં જે જંગ ખેલે છે, ને ભયથી ભાગી નીકળેલી ફોજને પણ જે પડકારી પાનો ચડાવી પાછી વાળી શત્રુનાં સૈન્ય સામે લડાવે તેમને રંગ ચડાવજો.
ધનને જેઓ સંતાડી રાખતા નથી, રણમેદાનમાં જે જંગ ખેલે છે, ને ભયથી ભાગી નીકળેલી ફોજને પણ જે પડકારી પાનો ચડાવી પાછી વાળી શત્રુનાં સૈન્ય સામે લડાવે તેમને રંગ ચડાવજો.
<br>
{{HeaderNav2
|previous = 6
|next = 8
}}