સોરઠિયા દુહા/23: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ. | મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 22 | |||
|next = 24 | |||
}} |
Latest revision as of 05:35, 5 July 2022
23
મનવેધુ કોઈ મળ્યા નહિ, મળ્યા એટલા ગરજી;
દિલની ભીતર જામા ફાટ્યા, કેમ સીવે દરજી!
મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ.