સોરઠિયા દુહા/24: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|24|}} <poem> દુહો દસમો વેદ, સમજે તેને સાલે; વિયાતલની વેણ્ય, વાંઝણ...")
 
No edit summary
 
Line 10: Line 10:
દુહા પણ પુરાણા વેદના જેટલા જ જ્ઞાન–ડહાપણથી ભરેલા હોય છે. અને માણસ સમજે તો એમાંથી ઘણું મેળવે છે. બાકી જે નથી સમજતા તેમને મન જ એની કાંઈ કિંમત નથી હોતી. બાળકને જન્મ દેનારી સ્ત્રીને કેટલી વેદના ભોગવવી પડે છે તે વાંઝણી શું જાણે?

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 23
|next = 25
}}

Latest revision as of 05:35, 5 July 2022

24

દુહો દસમો વેદ, સમજે તેને સાલે;
વિયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે!