સોરઠિયા દુહા/43: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|43|}} <poem> સરવો સોરઠ દેશ, (જ્યાં) સાવઝડાં સેજળ પીવે; બાળું પાટણ દ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સોરઠની ભૂમિ સૌ દેશોથી ચઢિયાતી છે. અનેક નદી-ઝરણાં એમાં વહ્યાં જાય છે, અને કેટલાંય પશુ-પંખીઓનો સમૂહ એનાં પાણી પીએ છે. ક્યાં એવો સોહામણો સોરઠ દેશ, અને ક્યાં સુક્કો વેરાન પાટણ-પ્રદેશ, કે જ્યાં પાણીનાં જીવડાં પોરાં પણ જીવી શકતાં નથી!

<br>
{{HeaderNav2
|previous = 42
|next = 44
}}
18,450

edits