સોરઠિયા દુહા/51: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|51|}} <poem> નદી ખળકે નિઝરણાં, મલપત પીએ માલ; ગાળે કસુંબા ગોવાળિયા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયો–ભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીવે છે. જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. | જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયો–ભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીવે છે. જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 50 | |||
|next = 52 | |||
}} |