સોરઠિયા દુહા/89: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|89|}} <poem> મન મોતી ચખ મેર, પાકો ઘટ, મૂંગો, મુકુર; ફૂટ્યા એતા ફેર, મ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
માનવીનું મન, મોંઘેરું મોતી, આંખની કીકી, માળાનો મેરુ મણકો, પાકો ઘડો, અમોલું પરવાળું અને અરીસો એ સાત વસ્તુઓ એક વાર ભાંગી-ફૂટી જાય તો પછી એના ટુકડા મેળવીને ફરી આખી બનાવી શકાતી નથી.

<br>
{{HeaderNav2
|previous = 88
|next = 90
}}

Latest revision as of 06:29, 5 July 2022

89

મન મોતી ચખ મેર, પાકો ઘટ, મૂંગો, મુકુર;
ફૂટ્યા એતા ફેર, મેલ્યા મિલે ન મોતિયા.