સોરઠિયા દુહા/160: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|160 |}} <poem> ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ; ધણ સંભાળે કંચવો,...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ચોથે પહોરે પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા, સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.
ચોથે પહોરે પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા, સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.
<br>
{{HeaderNav2
|previous = 159
|next = 161
}}

Latest revision as of 07:26, 5 July 2022


160

ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.

ચોથે પહોરે પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા, સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.