શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮. પંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. પંખી|}} <poem> પંખી કો’ આંધળું, ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)}} | {{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭. અંધકારનો પવન રૂપેરી | |||
|next = ૯. રસ્તો ક્યાં છે? | |||
}} |
Latest revision as of 16:20, 13 July 2022
૮. પંખી
પંખી કો’ આંધળું,
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખથી સ્હેજ ઊડી–પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.
(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)