કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૬. મેં પીધું...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. મેં પીધું...|}} <poem> {{Space}}મેં પીધું ને તેં ઢોળ્યું {{Space}}હું ને ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૧૭)}} | {{Right|(અગિયાર દરિયા, પૃ. ૧૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૫. દો અઁખિયાં... | |||
|next = ૨૭. કશું હોય ના... | |||
}} |
Latest revision as of 15:08, 17 July 2022
૨૬. મેં પીધું...
મેં પીધું ને તેં ઢોળ્યું
હું ને તું ઉત્તર, દખ્ખણ.
અજવાળું અજવાળું છે
ઓળખીએ ઊછળતી ક્ષણ.
અધવચ્ચે કાપ્યો રસ્તો
પૂછું તો શું પૂછું પણ?
લાગે છે સાદી સીધી
પણ ઊંડી ઊતરે છે ક્ષણ.
એક અગાસી એમ જ છે
ને એમાં ઊભેલું જણ.
૨૯-૦૨-૮૩
(અગિયાર દરિયા, પૃ. ૧૭)