કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૯. લગની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. લગની|}} <poem> લાગી રામભજનની લગની રે રમણા થઈ ગઈ છે રગરગની. રા...")
 
No edit summary
 
Line 7: Line 7:
લાગી રામભજનની લગની રે
લાગી રામભજનની લગની રે
રમણા થઈ ગઈ છે રગરગની.
રમણા થઈ ગઈ છે રગરગની.
રામનામ છે શીતલ છાયા,
રામનામ છે શીતલ છાયા,
સુખશાંતિ છે જગનીઃ
સુખશાંતિ છે જગનીઃ
પાપતાપને ભસમ કરે છે
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની. — લાગીo
રામધૂનની અગની. — લાગીo
રામનામથી પાવન બનતી
રામનામથી પાવન બનતી
માટી પણ મારગનીઃ
માટી પણ મારગનીઃ

Latest revision as of 09:47, 19 July 2022

૧૯. લગની


લાગી રામભજનની લગની રે
રમણા થઈ ગઈ છે રગરગની.

રામનામ છે શીતલ છાયા,
સુખશાંતિ છે જગનીઃ
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની. — લાગીo

રામનામથી પાવન બનતી
માટી પણ મારગનીઃ
રામમિલનને કાજે હે મનવા!
જરૂર પડે નહિ વગની – લાગીo
(દીપ્તિ, પૃ. ૩૦)