ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીરત સૂરિ કીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીરત(સૂરિ)/કીર્તિ'''</span> : કીરતસૂરિને નામે ૨૪ ક...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કીકુ-૧
|next =  
|next = કીર્તિ-૧
}}
}}

Latest revision as of 07:56, 3 August 2022


કીરત(સૂરિ)/કીર્તિ : કીરતસૂરિને નામે ૨૪ કડીની ‘અરણિક-મુનિની સઝાય’ (મુ.) મળે છે. આ કયા કીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦. [ર.સો.]