કીરત(સૂરિ)/કીર્તિ : કીરતસૂરિને નામે ૨૪ કડીની ‘અરણિક-મુનિની સઝાય’ (મુ.) મળે છે. આ કયા કીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦. [ર.સો.]