ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય ગણિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય(ગણિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણવિજય-ગુણવિજય_ગણિ | ||
|next = | |next = ગુણવિજય_વાચક-૨ | ||
}} | }} |
Latest revision as of 12:28, 8 August 2022
ગુણવિજય(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત કનકવિજયના શિષ્ય. જીવદયાનો વિષય લઈને રચાયેલા એમના દુહા-દેશીબદ્ધ ૧૨૫ કડીના ‘કોચરવ્યવહારી-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો વદ ૯; મુ.)માં ખંભાતના સુલતાન પાસેથી ૧૨ ગામનો અધિકાર મેળવી અમારિ પ્રવર્તાવનાર કોચરનું વૃત્તાંત વર્ણવાયું છે. આ ઉપરાંત, આ કવિએ ‘પ્રિયંકરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, આસો સુદ ૧૩) તથા ૧૭૬/૨૭૬, કડીની ‘(કાશીદેશાધીશ)જયચંદ્ર/જયતચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો સુદ ૯)એ કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ઐરાસંગ્રહ:૧(+સં.). સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]