ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| છ  |  }}
{{Heading| છ  |  }}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ/છઠ્ઠા બાવા | છઠ્ઠા બાવા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ/છાજૂ | છાજૂ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ/છેલડી_બાવો | છેલડી(બાવો) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ/છેહલ | છેહલ ]]


{{Poem2Open}}
{{Poem2Open}}

Revision as of 10:03, 10 August 2022


છઠ્ઠા બાવા : જુઓ આંબાજી.

છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’.

છેલડી(બાવો) [               ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.[કી.જો.]

છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.]