દેવદાસ/પ્રકરણ ૧૬: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| ? }}
{{Heading| ૧૬ }}

{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬
કલકત્તા છોડ્યા પછી થોડા દિવસ જ્યારે દેવદાસ અલ્હાબાદમાં રહ્યો હતો, ત્યારે અચાનક એક દિવસ તેણે ચંદ્રમુખીને કાગળ લખ્યો હતો, “વહુ, મેં માન્યું હતું કે હવે કદી પ્રેમ કરીશ નહિ. એક તો પ્રેમ કરીને ખાલી હાથે પાછા આવવું એ જ ભારે દુઃખકર છે, એમાં વળી ફરી વાર પ્રેમમાં પડવા જેવી વિડંબના સંસારમાં બીજી નથી.”

જવાબમાં ચંદ્રમુખીએ શું લખ્યું હતું, તે આવશ્યક નથી; પરંતુ એ સમયે દેવદાસને વારેવારે એમ થતું, ચંદ્રમુખી એકવાર અહીં આવે તો સારું.