2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 83: | Line 83: | ||
દાસીએ કહ્યું, “આહા, કોણ એ તો કોઈ જાણતું નથી, મા ! પૂરવ જનમનાં એનાં અન્નજળ તે અહીં મરવા આવ્યો ! ટાઢમાં ને હિમમાં એ આખી રાત પડ્યો રહ્યો હતો; આજે સવારે નવ વાગ્યે મરી ગયો !” | દાસીએ કહ્યું, “આહા, કોણ એ તો કોઈ જાણતું નથી, મા ! પૂરવ જનમનાં એનાં અન્નજળ તે અહીં મરવા આવ્યો ! ટાઢમાં ને હિમમાં એ આખી રાત પડ્યો રહ્યો હતો; આજે સવારે નવ વાગ્યે મરી ગયો !” | ||
પાર્વતીએ દીર્ધ નિઃશ્વાસ નાંખી પૂછ્યું, “આહા ! તે કોણ હતું એની કશી ખબર પડી નહિ ?” | પાર્વતીએ દીર્ધ નિઃશ્વાસ નાંખી પૂછ્યું, “આહા ! તે કોણ હતું એની કશી ખબર પડી નહિ ?” | ||
દાસી બોલી, “મહેનબાબુ બધું જાણે છે, મને એટલી બધી ખબર નથી, મા.” | |||
મહેન્દ્રને બોલાવી લાવવામાં આવ્યો કે તરત એ જ બોલી ઊઠ્યો, “મા, તમારા ગામના દેવદાસ મુખરજી !” | મહેન્દ્રને બોલાવી લાવવામાં આવ્યો કે તરત એ જ બોલી ઊઠ્યો, “મા, તમારા ગામના દેવદાસ મુખરજી !” | ||
પાર્વતીએ મહેનની અત્યંત નિકટ જઈ તીવ્ર દ્રષ્ટિપાત કરી પૂછ્યું, “કોણ, દેવદાદા? શી રીતે જાણ્યું ?” | પાર્વતીએ મહેનની અત્યંત નિકટ જઈ તીવ્ર દ્રષ્ટિપાત કરી પૂછ્યું, “કોણ, દેવદાદા? શી રીતે જાણ્યું ?” |