ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયવિજ્ય-૫'''</span> [ ] : જૈન સાધુ. ભાણવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ કવચિત નયવિજ્યશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નયવિજ્ય-૪ | ||
|next = | |next = નયવિજ્યશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 06:58, 27 August 2022
નયવિજ્ય-૫ [ ] : જૈન સાધુ. ભાણવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ કવચિત નયવિજ્યશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. નવપદ મહાત્મ્ય અને વીશ સ્થાનક તપગુણ વર્ણનમ્, પ્ર. દેવકરણ વા. શેઠ, ઈ.૧૯૧૫; ૪. શ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦. [કા.શા.]