ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથ સ્વામી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાથ(સ્વામી)'''</span> [ ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘નાગ્નજિતી-વિવાહ’ | ||
|next = | |next = નાથજી | ||
}} | }} |
Latest revision as of 12:22, 27 August 2022
નાથ(સ્વામી) [ ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણપ્રીતિનાં ત્રણથી ૪ કડીનાં ૨ પદો(મુ.) એ કૃતિઓ મળે છે. ‘હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ માં ‘નાથ’ને નામે નોંધાયેલ ૧૫૦ કડીનો ‘કૃષ્ણરાધિકાનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]