ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બદ્રીનાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બદ્રીનાથ'''</span> [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. દુહામાં રચાયેલી ૫૯ કડીની, ઈ.૧૮૧૩માં મૂળી આવેલા સહજાનંદ સ્વામીએ મૂળીના મંદિરની જે યોજના કરી તે...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = બદરી-બદરીબાઈ
|next =  
|next = બરજોર
}}
}}

Latest revision as of 06:46, 2 September 2022


બદ્રીનાથ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. દુહામાં રચાયેલી ૫૯ કડીની, ઈ.૧૮૧૩માં મૂળી આવેલા સહજાનંદ સ્વામીએ મૂળીના મંદિરની જે યોજના કરી તેની વિગતો આપતી ‘મૂળીમહાત્મ્ય’(મુ.), ૬ કડીનું ‘અયોધ્યાલીલાનું પદ’(મુ.) તથા સુખાનંદ વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો નિર્દેશ કરતાં હિંદી પદો (ર.મુ.)ની તેમણે રચના કરી છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદ કૃત, ઈ.૧૯૪૨; ૨. હરિચરિત્રચિંતામણી, દયાનંદ સ્વામીકૃત, સં. ૨૦૨૦. [કી.જો.]